પૃષ્ઠ:Sanskrit Sahityani Kathao.pdf/૨૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

અધરા શબ્દોના કાષ. અકિંચન=જેની પાસે કાંઈ જ નથી તે, ગરીબ. અક્ષત ૧ ચેાખા. દેવ અતિથિ અગર મહાપુરુષને આવકાર આપતી વખતે વધાવવાના ચેાખા. ૨ જીવતી, મરેલી નહિ તે. અગના = સ્ત્રી. અગ્નિગૃહ=જ્યાં નિત્ય નૈમિત્તિક હામને માટે અગ્નિ રાખવામાં આવે છે, તથા જ્યાં અતિથિનેા સત્કાર કરવામાં આવે છે તે ઓરડે અજ જન્મેલે! નહિ તે, બ્રહ્મા. અણિમાયેાગ સાધનાથી મનુષ્યને કેટલીક સિદ્ધિએ ( વિભૂતિએ અથવા ધિએ ) પ્રાપ્ત થાય છે. હેમાં મુખ્યત્વે આ છેઃ ૧. અણિમા ( હલકામાં હલકુ શરીર ધારણ કરવાની શક્તિ ); ૨. લઘિમા ( ન્હાનામાં ન્હાનું શરીર ધારણ કરવાની શક્તિ ); ૩. મહિમા ( મ્હાટામાં મ્હારું શરીર ધારણ કરવાની શક્તિ ); ૪. ગિરમા ( ભારેમાં ભારે શરીર ધારણ કરવાની શિત ); પ. પ્રાપ્તિ ( ગમે તે પદાર્થોને પહેાંચવાની શકિત, જેમકે ગી પેાતાની આંગળી વડે ચંદ્રને અડકી શકે. ); ૬. પ્રાકામ્ય ( પેાતાની ઇચ્છા પ્રમાણે કરવાની શક્તિ; હેના વિરેાધ કોઇ પણ કરી શકે નહિ. ) ૭. ઇશિત્વ ( શરીર અને મન ઉપર સંપૂર્ણ કામુ); ૮. વશિત્વ (સમગ્ર જગત ઉપર પેાતાને અધિ- કાર જમાવવાની શક્તિ. ) અધર=નીચલા હાર. અનવસર–અયાગ્ય સમય. અનુગ્રહ–ઉપકાર, મહેરબાની. અનુચર=સેવક. અનુરાગપ્રેમ. અનેરીઅદ્ભુત, અનુપમ. અનગ=કામદેવ. અંતઃપુર=સ્ત્રીઓને રહેવાને એરડા, જનાને. અપત્યસ્નેહ પેાતાનાં ખાળકા ઉપરને પ્રેમ. અપાંગ=આંખના ખુણાને ભાગ. અભિસારિકા=જે સ્ત્રી રતિભેગ માટે નક્કી કરેલા સāતસ્થાને પેાતાના પ્રેમીને મળવા જાય છે તે. Gandhi Heritage Portal