પૃષ્ઠ:Sanskrit Sahityani Kathao.pdf/૨૧૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
કુમારસંભવ યાને તારકાસુરવધ
૧૮૧
 

કુમાર્સભવ અને તારકાસુરવધ ૧૮૧ ન હતું; અનેક રંગબેરગી પક્ષીએ કિલકિલાટ કરતાં આમ તેમ ઉડી રહ્યાં હતાં. વેદમત્રાના ઉચ્ચાર કરતા અને સૂર્યકિરણને માત્ર આહાર કરનાર અનેક તપસ્વીએનાં વૃંદ ધ્યાનસ્થ બેઠેલાં ત્યાં જોવામાં આવતાં; સંધ્યાકાળે આજુબાજુ તથા પગ નીચે દોડતાં વાદળાં સૂર્યનાં કિરણોથી પ્રકાશિત અની નાનાવિધ રંગામાં રંગાઇ જતાં હતાં. કુદરતનું આવું આકર્ષક સ્વરૂપ જોઇને ભગવાને પાર્વતીથી થોડીક વાર છુટા પડી, સાત્ત્વિક આનદમાં નાથા છતાં પણ તપ- સ્વીઓએ પવિત્ર કરેલા જળમાં સ્નાન કરી, સંધ્યાવંદન કરી લીધું. હેમણે ત્યાં એકાંતમાં પોતાના પ્રભાવથી એક મિિશલાગૃહ નિર્માણ કર્યું; અને પાર્વતી સાથે વિનેદ કરતા ત્યાં રહેવા લાગ્યા. આ પ્રમાણે સા ઋતુએ વીતિ ગઇ, પરંતુ હેમની રતભેગની તૃષ્ણા રતિભર પણ એછી થઇ નહિ, ઉલટી ઉત્તરાત્તર વધતી ચાલી. એક દિવસે શંકર પાર્વતી રતિસુખનેા ઉપભાગ કરતાં હતાં તેવામાં હેમના સભાગૃહમાં એક પારાવત ( કમ્મુતર ) આવ્યું . હેનાં રૂપરંગ કાંઇક અદ્ભુત જણાતાં હતાં. હૈતી રતાશવાળી આંખેા આમતેમ કરતી હતી. તે પેાતાનું સુંદર પુચ્છ વારંવાર હલાવ્યા કરતું હતું. તે અતિશય આનંદમાં આવી આમ તેમ ગેાળ કરવા લાગ્યું. ભગવાન શકર પણ હૈના સોંદર્યથી આકર્ષાઇ ક્ષણભર હેના તરફ જોઈ રહ્યા, પણ તરત જ પક્ષીરૂપમાં રહેલી વ્હેની દિવ્ય આકૃતિ જાણી લઇ તે અત્યંત ક્રોધથી રાતાપીળા થઇ ગયા. હવે અગ્નિદેવ જે પક્ષના રૂપમાં ત્યાં આવ્યા હતા હેમણે ભગવાનને ક્રાધિત થયેલા જોઇ તરત પેાતાનું અસલ સ્વરૂપ ધારણ કર્યું, અને અતિશય નમ્રતાથી પ્રણામ કરી કહેવા માંડયું: t “ હે ભગવન ! આપ અખિલ જગતના સત્તાધીશ છે. દેવેાના દુ:ખને આપ સંહારક છે. તેથી ઇંદ્રાદિ દેવા દૈત્યાથી ત્રાસ પામી આપના શરણની યાચના કરે છે. આપે પ્રિયાપ્રેમમાં મસ્ત રહી એકાંતમાં સે ઋતુએ પસાર કરી. દરમ્યાનમાં આપની સેવા કસ્વાને અવકાશ નહિ મળી શકવાથી સર્વ દેવેને અત્યંત ગ્લાનિ ઉત્પન્ન થઈ; તેથી તેએએ ભેગા મળી મ્હને આપની પાસે મેકલ્યે છે. હું આ પક્ષી રૂપમાં આપને શોધતા શોધતા અહીં આવી પહોંચ્યા. ભગવન ! શત્રુથી પરાભવ પામી અમે કેટલેા વખત દુ:ખ સહન કરી શકીએ ? અમારી વિપત્તિ તરફ નિધા કરી મ્હારા અપરાધ Gatuh Heritage Portal