પૃષ્ઠ:Sanskrit Sahityani Kathao.pdf/૨૧૨

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૮૨
સંસ્કૃત સાહિત્યની કથાઓ.
 

૧૮૨ સંસ્કૃત સાહિત્યની કથાઓ ક્ષમા કરશેા. હે પ્રભેા! પ્રસન્ન થાએ અને એક પુત્રને ઉત્પન્ન કરેા, જેને સેનાપતિ બનાવી અમે શત્રુને નાશ કરીએ. ’’ અગ્નિદેવની નમ્ર અભ્યર્થના સાંભળી શ્રી શંકર શાંત થયા અને તારકાસુરને મારનાર પુત્ર ઉત્પન્ન કરવા માટે જરા વિચાર કરવા લાગ્યા. અગ્નિદેવના આગમનને લીધે રિતરગમાં ભંગ પડવાથી હેમણે પેાતાનું સ્ખલિત થયેલું અમેાધવીય અગ્નિદેવના દેહમાં મૂકયું. પ્રલયાગ્નિની જેમ અતિશય દાહશક્તિવાળુ જાજ્વલ્યમાન વી ધારણ કરવાથી અગ્નિદેવનાં રૂપરંગ બદલાઇ ગયાં; હેમનેા દેહ કછૂપા દેખાવા લાગ્યા. વળી, પેાતાના આનંદમાં વિક્ષેપ થવાથી ક્રાધિત બની પાર્ટીએ હૅને શાપ આપ્યાઃ “ હું અગ્નિ ! તું સ- ભક્ષી થા. ભયંકર કમ કરનારા થા. હારા શરીર પર કાઢ અને અંદર ધૂમાડેા હમેશાં રહેા. >> આ પ્રમાણે ઉગ્ર રૂપ ધારણ કરી અગ્નિદેવ ત્યાંથી નીકળી દેવસભામાં આવ્યા. ઈંદ્ર સહિત સઘળા દેવેાએ અત્યંત માનપૂર્વક આસન આપી ન્હેને બેસાડયા અને આવું બીભત્સ રૂપ થવાનું કારણ પૃધ્યું. શકાતીના સભાગૃહમાં જે જે હકીકત ખની હતી તે સ હકીકત હેમણે સવિસ્તર કહી સંભળાવી. પછી એ હાથ જોડી તે ઈંદ્રની પ્રાર્થોના કરતા એલ્યાઃ હે રાજન્! શંકરના અતિ રૈદ્ર તેજોબિંદુથી મ્હારા દેહમાં અત્યંત દાહ થાય છે. મ્હારા પ્રાણ બચાવવા માટે કાંઇ પણ ઉપાય બતાવેા. ’’ હેમના ધગધગતા શરીરે હાથ ફેરવી મહેન્દ્ર ઉપાય બતાવતાં કહ્યું : “ હું અગ્નિદેવ! હમે દેવ, મનુષ્ય અને પિતૃએનું મુખ છે. સતે હમે તૃપ્ત કરેા છે. યજમાન લેાકેા પાપ ધોવા માટે હમારા જ મુખમાં આતિએ આપે છે. હેમના સ્વપ્રાપ્તિમાં હમે જ એક કારણભૂત છે. તપસ્વીએ મદ્રેાચ્ચાર કરી હમારામાં વિખ્યાન્ન નાંખી તપઃસિદ્ધિ પ્રાપ્ત કરે છે; માટે હમે તપના પણ પ્રભુ છે. હમે સૂર્યદેવને આહુતિ પહેાંચાડા છે તેથી વર્ષા થાય તેથી અન્ન ઉત્પન્ન થઈ પ્રજા જીવે છે; માટે હમે જગતના પિતા છે. સમગ્ર જગત ઉપર મારા જેટલા ઉપકારેા કાણ કરે છે ? દેવકા સંપાદન કરવાની પણ હમે અદ્ભુત શક્તિ ધરાવેા છે. પરાર્થે આવી પડેલી વિપત્તિ પણ ખરેખર પ્રશંસાને પાત્ર છે. Garh fedge Portal ..