૧૮૪ સસ્કૃત સાહિત્યની કથાઓ થઈ પેાતાનું અમૃતમય સ્તનપાન હેને કરાવ્યું. કૃત્તિકાએ પણ ત્યાં આવી ખાળકની શુશ્રૂષા કરવા લાગી. હવે અગ્નિ, ભાગીરથી અને કૃત્તિકાઓ વચ્ચે આ દિવ્ય બાળક માટે વિવાદ ઉત્પન્ન થયેા. અગ્નિ કહે ‘ આ બાળક મ્હારા છે;' તે ગગા કહે હે હેને મારા જળમાં ધારણ કરી સ્તનપાન કરાવ્યું છે માટે તે મ્હારા પુત્ર થાય.’ વળી કૃત્તિકાએ કહે ‘અમે એને અમારા ઉદરમાં સ્થાન આપી વિત કર્યો છે તેથી તે અમારે બાળક છે.' આ પ્રમાણે આ સને વાદિવવાદ ચાલતા હતા એટલામાં પાર્વતી અને શકર વિહાર કરતાં કરતાં ત્યાં આવી પહોંચ્યાં. આ છે મસ્તકવાળા બાળકને જોઈ હેમના હૃદયમાં સ્વાભાવિક સ્નેહને પ્રાદુર્ભાવ થયેા. દેવીએ શકરને પૂછ્યું: “ મહારાજ ! આ દિવ્ય દેહ- વાળેા તેજસ્વી બાળક કાણ છે? હેનાં ભાગ્યશાળી માબાપ કા હશે. વારૂ ? આ અગ્નિ, આ ગગા અને આ છ કૃત્તિકાએ આ પુત્ર મ્હારા છે, આ પુત્ર મ્હારા છે’ એમ શા માટે પરસ્પર વિવાદ કરી રહ્યાં હશે ? તે આ પુત્ર! વસ્તુતઃ આ પુત્ર કાને હશે? આ ત્રણમાંથી કાઇકનેા હશે, કે પછી દેવ, દૈત્ય ગધવ, સિદ્ધ, સ, રાક્ષસ વગેરેમાંથી કાઇકને હશે વારૂ ?’’ ઉમાની જિજ્ઞાસા જોઈ ભગવાને મંદ હું કલ્યાણી ! ત્રણે ભુવનને આનંદ કાઇ બીજાને નહિ પણ હારા જ પુત્ર છે. લકાનું કલ્યાણ કાણુ કરી શકે એમ છે ? ' પાતી આશ્રય માં ગર્ક થઇ ગયાં ! તેથી ભગવાને આગળ કહેવા માંડયું: "f “ દેવી ! જે તેજ મ્હેં અગ્નિમાં મૂકયું હતું તે અગ્નિથી સહન નહિ થઇ શકવાથી હેણે ગગામાં નાંખ્યું હતું. એક દિવસે આ કૃત્તિકાએ ત્યાં સ્નાન કરવા આવી તે વખતે એ તેજ હેમના ઉદરમાં સંક્રાંત થયું, અને ત્યાં હેને ગ અંધાયા. હેમણે તે ગ આ બરૂના જૂથમાં કાઢી નાંખ્યા, અને હેમાંથી આ ષડાનનની (છ મુખવાળા કાતિકેયની) ઉત્પત્તિ થઇ છે. માટે વિલંબ કર્યાં વિના આ સુપુત્રને તું ખેાળામાં લઈ લે. તરત જ ઉમાએ વિમાનમાંથી નીચે ઉતરી અગ્નિ, ગગા તથા કૃત્તિકાઓને આધા ખસેડી બાળકને ઉપાડી લીધેા; હેતે Gaitan Heritage Fortal સ્મિત કરી જણાવ્યું: આપનાર આ બાળક હારા પુત્ર સિવાય દેવ-