પૃષ્ઠ:Sanskrit Sahityani Kathao.pdf/૨૧૫

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
કુમારસંભવ યાને તારકાસુરવધ
૧૮૫
 

કુમારસંભવ અને તારકાસુરવધ ૧૮૫ ખેાળામાં બેસાડી અનેકવાર ચુંબન કર્યું. હેની આંખેામાંથી હર્ષાશ્રુ વહેવા લાગ્યાં અને કંઠે રૂંધાઇ ગયેા. બાળકના દર્શનથી તૃપ્ત થવા માટે હેને એ આંખેા ઘણી જ એછી જણાઇ. અતિશય વાત્સલ્યથી હૈના સ્તનમાંથી દૂધની ધારા વહેવા લાગી. પડાનનને આ દુગ્ધ- ધારાએનું હથી પાન કરતા જોઇને ભાગીરથી તથા કૃત્તિકાએ સ્તબ્ધ થઈ બાજુએ ઉભી રહી. થોડા વખત સુધી તે બાળકને ત્યાં રમાડી પાર્વતી અને મહા- દેવ, ષડાનન સાથે વિમાનમાં બેસી કૈલાસ તરક ચાલી નીકળ્યાં. શકરને પણ પુત્રદર્શનથી અત્યંત હર્ષ થયા હતા. હેમણે પણ બાળકને પોતાના ખેાળામાં લઈ રમાડયા. હવે કૈલાસમાં પુત્રજન્મ નિમિત્તે મહાત્સવ ઉજવાયેા. પ્રભુની આજ્ઞા થતાં સં સેવક ગણેા ઉત્સાહમાં આવી ગયા. હેમણે સુવર્ણ - સૂત્રમાં દેવક્ષેાનાં પત્રપુષ્પા ગુથી મ્હાટાં તારણે। બનાવ્યાં અને કૈલાસમાં સર્વ સ્થળે બાંધી દીધાં, સ્થળે સ્થળે ધ્વ પતાકા લટકાવી દીધી. શકરને બારણે અનેક પ્રકારનાં વાત્રાની ધૂન મચી રહી. ગધવવિદ્યાધરની સ્ત્રીએ અનેક પ્રકારની ભેટા લઈ બાળકનાં એવારણાં લેવા આવી અને મંગળગીતે ગાવા લાગી. બ્રાહ્મી, માહેશ્વરી, કૌમારી, વૈષ્ણવી, વારાહી, ઈંદ્રાણી અને ચામુંડા એ સાત માતૃકાએ હાથમાં મગળપાત્રા તથા માથે દૂર્વાધાસ લઇને કૈલાસમાં આવી અને હેમણે બાળકને ખેાળામાં લઈ રમાડયા. સ્વની અપ્સરાએ સંગીતમય નૃત્ય કરવા લાગી. વિમાનમાંથી દેવે દુંદુભિને નાદ કરી પુષ્પવૃષ્ટિ કરવા લાગ્યા. સમગ્ર સચરાચર જગતમાં આનંદ ફેલાઇ રહ્યા. હવે બાળકને અનેક પ્રકારની ક્રીડા કરતા જોઇ, તથા કાલા કાલા શબ્દો ખેલતા સાંભળી, માબાપનાં અંતઃકરણ આનંદથી ડાલવા લાગ્યાં. આંગણામાં રમી ધળથી ખરાડાયલે। કુમાર હસતા હસતા હેમના ખેાળામાં આવીને બેસતે તે વખતે તેએ પાતાને કૃતકૃત્ય માનતાં. જ્યારે પાડીયાનાં શીંગડાં, અગર પાવર્તીના સિહની કેશ- વાળા, અથવા ભૂંગીગણેાની શિખા પકડી કુમાર ખેચતા ત્યારે આ દિવ્ય દંપતીને હસવું આવ્યા વગર રહેતું નહિ. બાપના ખેાળામાં એસી આ ચપળ કુમાર નિર્ભયતાથી નાગનાં મેઢાં ફાડી એક, બે, GOાય એમ જેલી તેના દત દવા પી પર ક