પૃષ્ઠ:Sanskrit Sahityani Kathao.pdf/૨૧૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
કુમારસંભવ યાને તારકાસુરવધ
૧૮૭
 

કુમાર્સભવ અને તારકાસુરવધ ૧૮૭ તારકાસુરે અમને સ્વર્ગમાંથી હાંકી કાયા છે, એ આપનાથી ક્યાં અજાણ્યું છે ? ભગવાન બ્રહ્મદેવ પાસેથી વરદાન પામીને તે ત્રણે જગતને તપાવી રહ્યા છે. હેને પેાતાના બાહુબળનેા એટલા બધા ગ છે કે તે મ્હારા જેવાને હિસાબમાંલેખતા નથી. એના ત્રાસથી કંટાળી અમે સર્વ દેવા બ્રહ્મદેવ પાસે ગયા અને તારકાસુરના સંહાર માટે પ્રાના કરી, ત્યારે હેમણે કૃપાવંત થઇ જણાવ્યું કે ભગવાન શકરના પુત્ર સિવાય એ દૈત્યને મારે એવા જગતમાં કાઇ નથી. ત્યારથી અત્યાર સુધી આશાએ રાખી અમે દુ:ખમાં સડી રહ્યા છીએ. માટે, હે ભગવન્! આપના પુત્ર કુમારને અમારા સેનાપતિ થવા માટે આજ્ઞા આપેા. કુમારનાં તીક્ષ્ણ બાણેાથી વૈધવ્ય દશાને પામેલી અસુરાંગનાઓના શાકપૂર્ણ કિલકિલાટથી દશે દિશાએ ઉઠવા ઘા. ગાઇ ' મહેન્દ્રનાં આચ્છ ભા વચને સાંભળી શકર પ્રસન્ન થયા. હેમણે ઉત્તર આપતાં જણાવ્યું: " “ હે દેવ લેાકા! આ શંકર સ્ત્રી પુત્ર સાથે હમારા જ હિતાર્થે સજ્જ થઇને ખેડા છે. સયમી છતાં પણ મ્હે પાર્વતી સાથે વિવાહ કર્યાં હેનું મુખ્ય કારણ એ છે કે હેનાથી ઉત્પન્ન થએલેા પુત્ર તારકા- સુરને વધ કરી હમને દુ:ખમાથી મુક્ત કરે. માટે હમે આ કુમારને હમારેા સેનાપતિ નીમી એ દુષ્ટ અસુર સાથે યુદ્ધ કરે એવી મ્હારી આજ્ઞા છે. ’’ આ પ્રમાણે દેવાને કહી ભગવાને કુમારને દેવેા સાથે જવા આજ્ઞા કરી. કુમારે મસ્તક નમાવી પિતાની આજ્ઞાને માન આપ્યું અને તરત જ યુદ્ધમાં જવા તૈયારી કરી. શ્રી શક૨ે હેના મસ્તક પર હાથ મુકી આશીર્વોદ આપ્યાઃ પુત્ર ! ઇન્દ્રના શત્રુને યુદ્ધમાં સંહાર કરી દેવાના હાથમાં સ્વર્ગ નું આધિપત્ય સ્થિર કરજે. ” પછી કુમારે માતાનાં ચરણેામાં માથું મૂકી રજા માગી. પાર્વ- તીએ હેને ચુંબન કરી, “ પુત્ર ! શત્રુને મારી મ્હને વીરમાતા કહે- વડાવજે ’’ એમ આશીર્વાદ આપ્યા. ત્યાર પછી ઇંદ્રાદિ દેવા સાથે મારે પ્રયાણ કર્યું. નક્ષત્રા, ચહેા અને તારાઓમાં જેમ ચદ્ર શોભી ઉઠે તેમ આ સર્વ દેવાના મધ્યમાં કુમારની કાંતિ દીપી ઉડી. નક્ષત્રાને મા વટાવી તેએ સ્વની Heritage Portal