લખાણ પર જાઓ

પૃષ્ઠ:Sanskrit Sahityani Kathao.pdf/૨૧૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૮૮
સંસ્કૃત સાહિત્યની કથાઓ.
 

૧૮૮ સંસ્કૃત સાહિત્યની કથાએ નજીક આવી પહેાંચ્યા. અસુરસેનાના ત્રાસથી કેટલા વખતથી છેડેલા સ્વ માં એકાએક પેસવાની કાઇ દેવની હિંમત ચાલી નહિ. તેએ પરસ્પર ‘તું પહેલેા જો, તું પહેલા જા' એમ કહેવા લાગ્યા. આખરે સઘળા દેવા કુમાર તરફ જોઈ રહ્યા. કુમારે માઁદ સ્મિત કરી હેમને કહ્યું: “ હે દેવે ! હવે ભય રાખવાની જરૂર નથી. હમે નિય થઈ સ્વર્ગમાં પ્રવેશ કરા; અને એ દુષ્ટ રાક્ષસ ક્યાં છે તે મ્હને બતાવેા. હમણાં જ હું ત્હને મ્હારા બાણને સ્વાદ ચખાડું છું. ' કુમારનાં આવા વચને સાંભળી દેવલાક અસંત હર્ષિત થયા, અને હેને અનેક આશીર્વાદ આપ્યા. હવે કુમારની પાછળ ગેાડવાઇ જઇને સર્વેએ સ્વર્ગમાં પ્રવેશ કરવા પ્રયાણ કર્યું. પ્રથમ તેએ મંદાકિનીના તટ પર આવી પહોંચ્યા. ઘણા દિવસ પછી મદાકિનીનાં દર્શન થવાથી દેવલેાકેાએ હેને સાદર વંદન કર્યું. આ દિવ્ય નદીને જોઇ કુમારને પણ અત્યંત આનદ થયા. તેથી હેણે નદીને ભક્તિ- ભાવથી નમસ્કાર કર્યાં. સદાકિની એળંગી આ સઘળું સૈન્ય ઈંદ્રના નંદનવનમાં આવી પહેાંચ્યું. આ અનુપમ ખાગની દુદર્શી જોઇ કુમારને તારકાસુર પર અતિશય ક્રોધ ચઢયેા. આગળ જતાં અમરાવતીના સુવર્ણ કાટના કાંગરા દૈત્યેાએ દાંતથી ભાંગી નાંખેલા જોઇને હેને અત્યંત ખેદ થયેા. સ્વના મ્હોટા મ્હોટા પ્રાસાદાનાં થયેલાં ખડેરા હેના જોવામાં આવ્યાં. ત્યાર પછી તેઓ ઇંદ્રના વૈજયન્ત નામના મહેલ આગળ આવી પહેાંચ્યા. હૈની સુવર્ણની ભીંતામાં હાથીએએ દતુશળ મારી મ્હોટાં મ્હોટાં છિદ્રા પાડયાં હતાં. ઈન્દ્રે બતાવેલા માર્ગે તેએ સધળા માળ પર ચડયા. ત્યાં એક એરડામાં પુરાણમુનિ કશ્યપ કેટલીક સ્ત્રીએ સાથે બેઠા હતા. દેવા અને દાનવેાના વડીલ કશ્યપ મુનિના ચરણસ્પર્શ કરી કુમારે હેમને નમ્ર વંદન કર્યું. ત્યાર પછી દેવમાતા અદિતિને વ્હેણે સાષ્ટાંગ પ્રણામ કર્યાં. અન્નેએ પ્રસન્ન થઇ હેને શુભ આશીર્વાદ આપ્યા. સર્વે દેવે અને દેવીએએ ત્યાં ભેગા મળી કુમારને દેવસેનાના અધિપતિ તરીકે અભિષેક કર્યો. Gવા લાગી. કુમાર ત્યાર પછી તારકાસુરને મારવા માટે ઉત્સાહપૂર્વક તૈયારીએ થવા લાગી. કુમારે શક્તિ ધારણ કરીને વિજિવર નામના એક