પૃષ્ઠ:Sanskrit Sahityani Kathao.pdf/૨૨૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૯૨
સંસ્કૃત સાહિત્યની કથાઓ.
 

૧૯૨ સંસ્કૃત સાહિત્યની કથાઓ અને તેએ ફ્રી એવડા ઉત્સાહથી યુદ્ધ કરવા ગયા. ઈન્દ્રાદિ દેવેાનાં નાગબંધને કપાયલાં જોઈ તારક હેમની સાથે યુદ્ધ કરવું મૂકી દઈ કુમાર સામે ગયા અને વિનય તથા કરુણાથી કહેવા લાગ્યાઃ “ અરે તપસ્વિખાળક ! હારૂં અભિમાન છેાડી દે, અને ઇંદ્રનું કાર્ય મુકી ચાલતા થા. બાળકાને રમવા લાયક હારાં શાસ્ત્રાસ્ત્રા વડે આવા ઘેર સંગ્રામમાં તું શું કરી શકવાનેા છે, ભલા ? નાહક મ્હારાં તીક્ષ્ણ ખાણેાથી માર્યાં જઇશ. માટે વેળાસર ઘેર પહેાંચી માખાપના ખેાળામાં માથાં મૂકી રમવા મંડી જા. અગાધ સમુદ્રમાં તે બતા પહેલાં એ ઇંદ્ર નાહક હવે ડુબાવી દેશે!’’ તારકાસુરનાં આવાં કરુણાયુક્ત વચને સાંભળી મારે ક્રોધ કરી પેાતાના ધનુપ્ તરફ જોયું અને ગર્વથી ઉત્તર આપ્યા;

હે દૈત્યાધિરાજ ! હમે જે કાંઈ ઓધવચનેા કહ્યાં છે તે સઘળાં યથાયેાગ્ય છે ! પણ મ્હને મારૂં ઉત્કૃષ્ટ બહુબળ જોવાની અત્યત અભિલાષા છે તે ઝાલેા હાથમાં શસ્ત્ર અને ચઢાવેા ધનુપ્ પર ખાણુ!” પછી બન્ને યાહાએનું પરસ્પર તુમુલ યુદ્ધ જામ્યું. કાઇ કાઇનાથી ઉતરે એમ ન હતું. તારકાસુરે પેાતાનાં પાર્થિવ અને દિવ્ય સધળાં અસ્રાને અનુક્રમે ઉપયેાગ કર્યા છતાં પણ તે કુમારને પરાજય કે સંહાર કરવા શક્તિમાન થઇ શકયા નહિ. તેથી અંતે તે આવેશમાં આવી જઈ રથમાંથી નીચે ઉતર્યો અને જોસથી કુમાર તરફ દોડયા. કુમારે આ ભયંકર દૈત્યને પેાતાના પર આક્રમણ કરતા જોઇ હસતાં હસતાં હેના તરફ એક દારુણ શક્તિ છેડી. શક્તિએ હેનું હૃદય ભેદી નાંખ્યું. આથી તે નિશ્ચેષ્ટ થઇને ધરણી પર પડયા. ઇંદ્રાદ્રિ સઘળા દેવા આનદમાં આવી ગયા. @113&/ શેક આણકલાલ પુસ્તકાલય. અમદાવા Gandhi Heritage ortal