કાલિમા=કાળાશ. કુલટા કુળને કલંક લગાડે તેવી ( દુષ્ટ ) સ્ત્રી. કુલપતિ જેની પાસે દશ હજાર વિદ્યાર્થીએ અધ્યયન કરે છે તેવા આચાર્ય. કુલીન=ઉચ્ચ કુળમાં જન્મેલે. કુશાગ્રસુદ્દિ=તીક્ષ્ણ બુદ્ધિવાળા. કુતિ=ખૂ છું. કૃતકૃ=સફળ, ધન્ય. કૃતિકા=એ નામનું નક્ષત્ર જેમાં છ તારાએ આવેલા છે. આ છ તારાઓને અપ્સરાએ માનેલી છે. કેશકલાપવાળના ગુચ્છા. ગારાચનગામૂત્રમાંથી અગર ગાયના વમનમાંથી બનેલે! પીળેા પદાર્થ; ગાર્ચન. ચંડીક્રેાધી સ્ત્રી. ચ'દ્રિકાચદ્રનું તેજ, ચાંદની. ચેતનયેાગ પ્રાણને સંચાર. જનકજનની=પિતા અને માતા. જરા વૃદ્ધાવસ્થા. જાજવલ્યમાન=ચળકતા, પ્રકાશિત. જાતકમ=હિંદુએને જન્મથી માંડી મરણ સુધીમાં સેળ, અથવા પચીસ સંસ્કાર કરવામાં આવે છે: ગર્ભાધાન, પુંસવન, સીમંતેય, બલિ, જાતકમ, નામકરણ, નિષ્ક્રમણ, અન્ન- પ્રાશન, ચાલ, ઉપનયન, ચારવ્રત, સમાવન, વિવાહ એ સાળ સંસ્કારા. જે લેાકા પચીસ માને છે તેએ ખીજા નવ ઉમેરે છેઃ આગ્રયણ, અષ્ટકા, ઉત્સ, ઉપાક, પંચમહાયજ્ઞ. ( આ વિષયમાં વિશેષ જાણવા માટે જીએ સ્વ. મન, દિવે- દિકૃત ખાલવિલાસ ’’–સંસ્કાર ભાગ ૧-૫ ). જાપ્રેમી. જાવક=રાતા રંગ, લાક્ષાસ. જિજ્ઞાસા જાણવાની ઈચ્છા. ત્ર્યંબક=જેને ત્રણ નેત્ર ( અંબક ) છે તે, શિવ. Gandhi Heritage Portal
પૃષ્ઠ:Sanskrit Sahityani Kathao.pdf/૨૪
Appearance