પૃષ્ઠ:Sanskrit Sahityani Kathao.pdf/૨૮

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

વંચિત છેતરાયલે; વિનાને. વારાંગના વેશ્યા. વિકરાળ=ભય કર. વિધુ=ચંદ્ર. વિનિયેાગ=વ્યવસ્થા. વિભૂતિ=અસાધારણ શક્તિ. વિશ્વ ભરા=જગત નું પાષણ કરનાર, પૃથ્વી. વિહાર=કરવું તે; આનંદ; મહ્દ સાધુએના મા. વીણાપાણિ=જેના હાથમાં વીણા છે તે, નારદ વીરાસનયેાગનું એક આસન. હેની વ્યાખ્યા નીચે પ્રમાણે છે: પદ્મ પામચેરિમન વિયોરી તુ સંસ્થિતમૂ કૂતરકિંમતથવાહ વીરાસનમુદ્દાદ્વતમૂ || વૃષભ=બળદ, પાડીએ. વેણીવાળની લટ. વૈતાલિકગાયક, ભાટચારણ. વૈખરી=પરા ( સૂક્ષ્મા ), પસ્યંતી, મધ્યમા અને વૈખરી એમ અનુ- ક્રમે ચાર પ્રકારની વાણી માનેલી છે. પરા વાણી સાંભળી શકાય નહિ, તે સંકલ્પ માત્ર જ છે. તેથી બીજા પ્રકારની પર્યંતી, જે કેવળ નાદ રૂપે છે; ત્યાર પછી મધ્યમા જે ધીમા અવાજ રૂપે કણગાચર થાય; અને છેવટે વૈખરી, જેને આપણે વ્યવ- હારમાં ઉપયોગ કરીએ છીએ. વ્યક્ત=સ્પષ્ટ જણાય તે, જગત, શકુન્ત=પક્ષી. રાચી=ઈંદ્રાણી. શબ્દવેધી=અવાજ સાંભળી તે પ્રમાણે બાણ ફૂંકનાર. શિષ્ટસસ્કારી, સુંદર. શિષ્ટાચાર=સજ્જતાને આચાર. શુશ્રષા સેવા. શ્રી લક્ષ્મી;શાભા. ગ્લાયવખાણવા લાયક. શ્રેષદ્વિઅર્થ. Gadhi Heritage Portal