પૃષ્ઠ:Sanskrit Sahityani Kathao.pdf/૨૯

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

સમિધ=ખાળવાનાં લાકડાં. સહસ્રાક્ષ જેને હાર આંખેા છે તે, ઇંદ્ર. અગત્યપત્ની અહલ્યા સાથે જારકર્મ કર્યા બદલ શિક્ષા તરીકે ઇંદ્રના દેહ ઉપર સ્ત્રીયોનિના જેવાં હાર ચિન્હા પડી ગયાં હતાં; તે ચિન્હાને આકાર આંખના જેવા હાવાથી હેને આંખેા કહેવામાં આવે છે. સહાર=પાછું ખેંચી લેવું તે; મારવું તે. સપ્રદાય=કુલાચાર, રિવાજ. સાદૃશ્ય=સરખામણી. સાહજિક કુદરતી. સાષ્ટાંગ (પ્રણામ)=આ અંગે વડે (સંપૂર્ણ) નમસ્કાર. આ અંગે નીચે પ્રમાણે છે: પગ, ઘુટણ, હાથ, છાતી, મસ્તક, વાણી, દિષ્ટ અને મન. સીમન્તાન્નયન=સૈ થૈા ( સામન્ત ) પાડીને વાળ એમળવા તે. પ્રથમ ગ વખતે સ્ત્રીએને આ સંસ્કાર કરવામાં આવે છે. જીએ જાતક. ' સુકુમાર કામળ સુદના જેનું દર્શન સુંદર છે તે. સુરાંગના સ્વની અપ્સરા મૃતસારથિ. સામ્ય=શાંત, સુંદર કૃતિકાગૃહપ્રકૃતિને એરડા, સુવાવડખાનું, સમા=જુએ . “ વૈખરી.’ સ્નાતક-વેદાધ્યયન પૃણુ કર્યા પછી ગુસ્સે ઘેરથી પાછા આવતી વખતે સમાવન સસ્કાર કરવામાં આવે છે. તે સમયે સ્નાન કરાવવાને આચાર છે. આ રીતે ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કરવાને તત્પર થયેલા બ્રહ્મચારી સ્નાતક કહેવાય છે. ૨૫દહીન=હલન ચલન વિનાની. સ્વચ્છંદતા=મનસ્વિપણે કામ કરવું તે; અત્યંત સ્વતંત્રતા. હતાશ નિરાશ, જેની આશાએ નિષ્ફળ ગયેલી છે તે. હતાશ=અગ્નિ.. Gandhi Heritage Portal