પૃષ્ઠ:Sanskrit Sahityani Kathao.pdf/૩૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

સંસ્કૃત સાહિત્યની સ્થાઓ. ( ભાગ ૧ લા) 1657 (૧)–રઘુવંશવર્ણન પ્રકરણ ૧ લું: દિલીપ <-133/2206 આર્ભમાં જગતનાં જનકજનની શકરપાર્વતીને નમસ્કાર કરી, મહાકવિ કાલિદાસ નમ્રપણે પેાતાની લઘુતા દર્શાવે છેઃ ‘ સૂર્ય - દેવથી ઉત્પન્ન થયેલેા વંશ ( વંશ ) કયાં, અને ક્યાં મ્હારી અલ્પ બુદ્ધિ ! ઉભયને યાગ અસ્થાને છે. તેાપણુ, દુસ્તર મહાસાગરને એક નાનકડા નાવડાથી તરવાને પ્રયત્ન કરનાર મહામૂની માફ્ક હું એ ઉદાત્ત વંશનું વર્ણન કરવા માટે તત્પર થયેા છું! ખરેખર ઉંચે લટકતા ફળની આશા કરી હાથ ઉંચા કરનાર ઢીંગણા માણસની પેઠે હું પણ વિદ્યાનેાના ઉપહાસને પાત્ર થઇશ. પરંતુ ધન્ય છે પ્રાચીન કવિએ ને. હેમણે નિર્દેશેલા માર્ગે જતાં, છિદ્રવાળા મણકામાંથી પસાર થતા દોરાની માફક, મ્હારી ગતિ સરળ અને નિર્વિઘ્ર જ થઇ રહેશે.' તે સૂર્યવંશી રાજાએનું ચિત્ર અતિ પાવન અને ઉન્નતિકર છે. સાભૈામ રાજાએ હેાવા છતાં આમરણાન્ત પવિત્ર, ઉદ્યમી, પરાક્રમી, ધાર્મિક, ઉદાર અને માયાળુ હતા; અપરાધિને દંડ આપવામાં તત્પર, સત્ય અને આવશ્યક ભાષણ કરનાર તથા યશસ્વી હતા; કામાર અવસ્થામાં વિદ્યાભ્યાસ, ચૈાવનમાં વિષયભેગ, વૃદ્ધાવસ્થામાં સન્યાસ અને અંતે યેગમાર્ગે દેહત્યાગ એ આ રાજાઓનું જાણે કુલવ્રત હતું. Gandhi Heritage Fortal