રઘુવંશ છે. સેંકડા શું, પરંતુ કરેાડેા બીજી ગાયા પણ આ એક ગાયની બરાબર થઇ શકે તેમ નથી. આ કાંઈ સાધારણ ગાય ન્હાય. સ્વની કામ- ધેનુથી આ કાઇ પણ રીતે ઉતરે તેમ નથી. હમે હેના ઉપર ત્રાપ મારી શકયા તે માત્ર ભગવાન શંકરના જ પ્રતાપથી, બાકી કોઇ પણ પ્રાણીની શક્તિ નથી કે હેના તરફ પંન્ને સરખા ઉપાડી શકે. હવે હેને છેડવવાને બીજો કાઇ મા નથી, તે આ દેહ અણુ કરીને પણ હેનું રક્ષણ કરવું એ મ્હારા પ્રથમ ધમ છે. અરે, બીજી વાતે જવા ઘે. હું માત્ર એટલુંજ પૂછું છું-અને હમે પણ સેવકધ જાણેા છેા, અને તેથી આ દેવદારના બચાવ માટે આટલેા બધા પ્રયત્ન કરેા છે,—કે કાઈ પણ સેવક, પેાતાને સોંપેલી વસ્તુને વિનાશ કરાવી, શેને કેવી રીતે મ્હારું બતાવી શકે ? જો કે હમને મ્હારા પર કાઇ પણ રીતે દયા આવતી હોય અને તેથી મ્હને અવષ્ય ગણતા હા, તે પણ મ્હારી આટલી પ્રાર્થનાના જરૂર સ્વીકાર કરશે. હવે આપણે બન્નેને પરસ્પર વાર્તાલાપ થયા છે, તે આપણી એક પ્રકાર- ની મિત્રતા થઇ એમ સમજો. હું આ મિત્રતાના દાવાથી આગ્રહ- પૂર્વક કહું છું કે વિચાર છેાડીને મ્હારા યશઃશરીર ઉપર દયા લાવેા, અને આ ભાતિક શરીરને ખુશીથી નાશ કરે. આ માટીને લાચે ગમે ત્યારે નાશ પામવાને જ છે, અને મ્હારા જેવાને હેના પર જરાયે શ્રદ્ધા નથી. ’’ બીજા બધા આટલા શબ્દો ઉચ્ચાર્યા પછી રાજાને જમણા હાથજે માણના ભાથા સાથે ચ્હાંટી ગયા હતા તે એકદમ છૂટા થયા. રાજાએ ધનુષુ અને ભાથું ઉતારી નીચે મૂકી દીધાં અને માંસનેા લાચા હાય તેમ પેાતાના દેહને સિંહના આગળ મૂકી દીધેા. હમણાં ગાયને છેાડી સિંહ મ્હારા પર ત્રાપ મારશે એમ વિચાર કરતા રાજા આખા મીંચી બેસી રહ્યા. પણ સિંહ તે કયારનેા યે અદૃશ્ય થઈ ગયા હતા; અને આકાશમાંથી રાજા પર પુષ્પવૃષ્ટિ થઇ. જ્યારે શરીર પર પુષ્પને સ્પ લાગ્યા ત્યારે રાજાએ આંખેા ઉધાડી. હેણે શું જોયું ? પાસે નન્દિની ઉભેલી છે. “વત્સ ! ઉર્દ. હું હારી ભાક્તથી પ્રસન્ન થઈ છું. આ સિંહ સાથે ન્હાતા, કૃત હારી પરીક્ષા કરવા માટે મ્હે આ માયા ઉત્પન્ન કરી હતી. મહર્ષિના પ્રભાવથી યમરાજાની પણ શક્તિ નથી કે મ્હારા પર હાથ ઉગામી શકે, તે બિચારાં બીજા પ્રાણીઓની શી વાત કહેવી ? ઉદ્યમી હામતિ અને ગાવી દેટાલિટી