પૃષ્ઠ:Sanskrit Sahityani Kathao.pdf/૪૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૨
સંસ્કૃત સાહિત્યની કથાઓ.
 

૧૨ સંસ્કૃત સાહિત્યની કથાઓ અશ્વને ન શ્વેતાં, વિસ્મિત થઈ ગયાં. હવે શું કરવું તે વ્હેમને સૂઝયું નહિ. એટલામાં વિસષ્ઠ ઋષિની નન્દિની ગાય ત્યાં એકાએક આવી પહેાંચી. રાજપુત્રે ગેામૂત્રથી ભક્તિપૂર્વક અક્ષિપ્રક્ષાલન કર્યું. આથી પહેલાં જે વસ્તુએ અગેાચર હતી તે પણ હવે દેખાવા લાગી. એક- દમ હેણે પૂર્વ દિશામાં યજ્ઞાને પેાતાના રથ સાથે જોડીને જતા ઇંદ્રરાજાને દેખ્યા. હેના લીલા ધાડા અને હેની હજાર આંખે ઉપરથી રાજાએ ઈંદ્ર તરીકે હેને એળખ્યા. તે ાટા અવાજે ઘાંટા પાડી હેને કહેવા લાગ્યાઃ હે દેવેન્દ્ર ! યનાંશનેા ઉપભાગ કરનારાઓમાં શાસ્ત્રકારે આપને જ પ્રથમ ગણે છે, છતાં મ્હારા પિતાની યજ્ઞદીક્ષામાં ભંગ પાડવા આપને પ્રવૃત્ત થયેલા જોઇને મ્હને અતિ આશ્ચર્ય થાય છે. ત્રણે લેાકના રાજા તરીકે આપે યજ્ઞના શત્રુએને વિનાશ કરવા જોઇએ એ આપને ધમ છે, તેમ છતાં જો આપ જ ધર્માચરણમાં અન્તરાયરૂપ થાએ, તે ખરેખર ધર્મને લેાપ જ થયા સમજી લ્યેા. રાજય યજ્ઞના મુખ્ય અંગભૂત આ અશ્વને કૃપા કરી મુક્ત કરા. આવેા કુટિલ માર્ગ લેવેા એ આપના જેવાને યાગ્ય નથી. આ પ્રમાણે રઘુનાં હિંમતભર્યા વચને સાંભળીને ઈંદ્રને આશ્રય થયું હેણે પેાતાને રથ પાછા ફેરવ્યા અને ઉત્તર આપ્યાઃ “ હે રાજ- પુત્ર ! તું કહે છે તે યથા છે; તે પણ પ્રત્યેક યશસ્વી પુરુષે કેાઇ પણ પ્રકારે યશનું રક્ષણ તે કરવું જ જોઇએ; જેમ હિરનું ‘ પુરુષા- ત્તમ, ’ મહેશ્વરનું ‘ત્ર્યંબક’ તેમ મ્હારૂં ‘શતક્રતુ’ (સા યજ્ઞવાળેા ) એ નામ જગપ્રસિદ્ધ છે. હારા પિતા સે યજ્ઞ પૂરા કરી મ્હારા યશને લેાપ કરવા પ્રવૃત્ત થયા છે; હું તે શી રીતે સહન કરી શકે ? માટે સગરના પુત્રાની માફ્ક મૂર્ખતા ન કરતાં તું ખુશીથી પાા જા. >> .. આવાં અપમાનસૂચક વચને સાંભળી રહ્યુને ક્રાધ ચઢયા, અને તે નિર્ભયપણે કહેવા લાગ્યાઃ “ દેવેન્દ્ર ! જો આપે એવા જ નિશ્ચય કયોઁ હાય, તે લ્યેા હાથમાં શસ્ત્ર. આ રઘુને પરાજય કર્યા સિવાય આપ અશ્વને લઈ જઇ શકે! તેમ નથી. ’’ આમ ખેલી પેથરા ભરી ઉભા રહી હેણે પૂર જેસમાં એક ખાણુ ઈંદ્ર તરફ છેડયું. તે સાંસરૂં ઈંદ્રના વક્ષ:સ્થળમાં પેઠુ. આથી ક્રોધમાં આવી તેણે પણ એક ખાણ ને માર્યું. આ પ્રમાણે કેટલેાક વખત તુમુલ યુદ્ધ ચાલ્યું. અન્ને ચેાદ્દામાંથી કાઈ પણ ઉતરે તેમ ન હતું. આખરે અતિશય આવેશમાં આવીને ઇંદ્રે પેાતાનું અમેઘ વ ર ઉપર છેડયું, જેથી તે મૂર્શિત થઈ