પૃષ્ઠ:Sanskrit Sahityani Kathao.pdf/૪૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૪
સંસ્કૃત સાહિત્યની કથાઓ.
 

'

૧૪ સંસ્કૃત સાહિત્યની સ્થા • વધાવી હેનાં એવારણાં લીધાં. હાથીએ, ઘેાડા, રથ તથા મ્હારું પાયદળ લઇને, ધૂળના ગેટેગેટ ઉરાડી આકાશને અંધકારમય અના- વતે તે પૂર્વ દિશા તરફ નીકળ્યા. ત્યાં સુહ્મદેશ, અંગદેશ, લિંગદેશ આદિ દેશને જીતતેા સમુદ્રતટ સુધી આવી પહેાંચ્યા. શત્રુએ હેનું ભયંકર સૈન્ય અને પરાક્રમ ોને નમ્ર બની જતા અને તે પણ નમ્ર બનેલા રાજાએને વિનાશ ન કરતાં પેાતાને અધિકાર હેમની પાસે કબુલ કરાવી, હેમને પુનઃ ગાદી પર બેસાડતા. પરંતુ જે રાજાએ ઉદ્દતપણે અને અભિમાનથી હેની સામે થતા હેમને તથા હેમના દેશને તે સથા ઉચ્છેદ કરતે; માર્ગોમાં ઠેકઠેકાણે હેના નિકા ભેગા મળી રાત્રે અનેક પ્રકારને આનંદ કરતા, આથી દિવસને શ્રમ હેમને લાગતા નહિ. ત્યાંથી, સમુદ્રને કિનારે ચાલતાં ચાલતાં રઘુ દક્ષિણ તરફ્ આવવા લાગ્યા. કાવેરી નદી એળગી, મલય પર્યંત પાસે થઇને રાજ- સૈન્ય આગળ ચાલવા માંડયું. પ્રથમ હેણે પાંડ્ય રાજાને પરાજય કર્યો, પછી કેરલ દેશ જ્યેા. ત્યારબાદ, હેણે ઉદ્દત થયેલા પારસીક રાજાને પરાભવ કર્યાં. પ્રથમ હેની સાથે તુમુલ યુદ્ધ થયું, પણ પાછળથી તે રાજા પેાતાના સૈન્ય સાથે હેના શરણે આવ્યા. તેથી હેતે પુનઃ ગાદીનશીન કરી, રઘુ આગળ ચાલ્યેા. આ પ્રમાણે દક્ષિણમાં સમગ્ર રાજાએનેા પરાભવ કરી તે ઉત્તર દિશામાં આવ્યા. હેને નિઃશેષ હરાવી, હેના સતત પરિશ્રમથી થાકેલા હેના સૈનિકાએ પ્રથમ સિન્ધુ નદીને કિનારે પડાવ નાંખ્યા. ત્યાં આનંદમાં કેટલાક દિવસ ગાળી તે આગળ ચાલ્યા અને હૃગુરાન ઉપર ચઢાઈ કરી; પરાભવ કરી, કામ્બેાજરાજા ઉપર ચઢાઈ કરી; હેને દેશમાંથી અઢળક દ્રવ્ય તૂટી આપ્યું. ત્યાર બાદ આ મહાન સૈન્ય હિમાલય ઉપર ચઢવા લાગ્યું. હિમાલયના શીતળ પવનથી તથા હેના અનેક સુંદર દશ્યાથી હેમને શ્રમ ઉતરી ગયા, અને ચિત્ત પ્રસન્ન થયું. નમેરુનાં વૃક્ષાની છાયામાં કસ્તૂરીના સુગંધથી સુવાસિત થયેલી શીતળ શિલાએ ઉપર બેસી સૈનિક લેાકા ઉચ્ચ સ્વરે આલાપ કરવા લાગ્યા. આ પ્રમાણે મઝા કરતા કરતા તેએ આગળ ચાલ્યા. ત્યાં હેમને હિમાલયની કેટલીક જંગલી જાતે સાથે યુદ્ધ થયું. પણ હેમને પેાતાનાં ભયંકર શસ્ત્રાથી મ્હાત કરી, રાજસેના પાછી વળી; અને પ્રાન્ત્યાતિષ દેશના રાજા, તથા ફામરુ દેશના રાજાને માર્ગમાં Gandhi