પૃષ્ઠ:Sanskrit Sahityani Kathao.pdf/૪૫

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
રઘુવંશ.
૧૫
 

ઘુવશ ૧૫ પરાભવ કરી, હેમની પાસેથી અખૂટ દ્રવ્ય લઇ રઘુરાજા રાજધાની- માં પાા આવ્યેા. આ રીતે દિગ્વિજય કરીને આણેલી લક્ષ્મીને સદુપયોગ કરવા માટે હેણે વિશ્વજિત નામે મહાયજ્ઞ કર્યાં; હેમાં દેશદેશના રાજાઓને આમત્રી એલાવ્યા હતા. આ યજ્ઞમાં રાજાએ એટલું બધું દાન કર્યું કે હેને! ખાને તદ્દન ખાલી થઇ ગયા. યજ્ઞની પૂર્ણાહુતિ થયા પછી કેટલેક દિવસે વતન્તુ નામના ગુરુને શિષ્ય કૌત્સ ગુરુદક્ષિણા આપવા માટે રાજા પાસે ભિક્ષા માગવા આવ્યા. રાાએ વિદ્વાન બ્રાહ્મણ જાણી યથેાચિત સત્કાર કર્યો, અને આસન પર બેસાડી વ્હેની પૂજા કરી. પછી રાજાએ ઋષિ વિષે સમાચાર પૃયાઃ ‘ હૈ વિદ્વાન બ્રાહ્મણ, જે વરતન્તુ ગુરુ પાસે હમે અધ્યયન કર્યું તે પૂજ્યપાદ ઋષિ કુશળ તે છે ને? હું ધારું છું કે મહર્ષિના કાયિક, વાચિક અને માનસિક એમ ત્રિવિધ તપમાં કોઇ પણ જાતનું વિઘ્ન તે। આવતું નથી જ. આશ્રમને છાયા તથા ફળફૂલ અનાર વૃક્ષાની વૃદ્ધિ તે સારી રીતે થતી જ હશે. આશ્રમવાસી પ્રાણિમાત્ર સુખી તેા છે ને ? હેમને કાઇ જાતના ઉપદ્રવ તે નડતા નથી ને ? હમે વિદ્યાભ્યાસ પૂર્ણ કરી આચાની સંમતિથી ઉપાવન કર્યું હશે. હવે હમારે જગતને ઉપકારક એવા ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કરવાને હશે. હમે વનમાંથી આવી મ્હારૂં ઘર પાવન કર્યું તે મહાન્ ઉપકાર કર્યો છે. પરંતુ હમારા કેવળ આગમનથી મ્હારા મનને સતેાષ થતા નથી, હમારી આજ્ઞા સાંભળવાને હું ઉત્સુક થઇ રહ્યા છું.’’ આ પ્રમાણે રાજાનાં વિનયપૂર્વક ઉચ્ચારેલાં વચને સાંભળી કોલ્સને અત્યંત આનંદ થયા. પરંતુ, રાજાએ સસ્પત્તિ યજ્ઞમાં ખરચી નાંખી હતી, તથા પૂજાની સામગ્રીમાં પણ વ્હેણે સુવર્ણ પાત્રને અદલે માટીનાં પાત્રાનેા ઉપયેાગ કર્યો હતેા એ જોઇ આ સ્નાતક બ્રાહ્મણ નિરાશ થયા. તે। પણ રાજાને આગ્રહ ોઇ હેણે ઉત્તર આપ્યાઃ રાજન્ ! સત્ર કુશળ પ્રવર્તે છે. આપ સરખા પ્રતાપી રાજાના શાસનકાળમાં ઉપદ્રવને કેવળ અભાવ જ છે. સૂર્યના પ્રકાશમાં અંધકાર ક્યાંથી હાય ? આપને ભક્તિભાવ જોઇ મ્હને પૂર્ણ સંતોષ થયેા છે. આપના પૂજેથી આપ અધિક છે એમ મ્હારે સહ કહેવું જોઇએ. આમ છતાં પણ મ્હારા મનમાં એટલેા જ ખેદ થાય અે કે હું અનવસરે આવ્યો છું. જગતના સમ્રાટ્ હોવા છતાં પણ Ganun meritage ortal