પૃષ્ઠ:Sanskrit Sahityani Kathao.pdf/૪૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
રઘુવંશ.
૧૯
 

રઘુવશ ૧૯ છું. મ્હારૂં નામ પ્રિય'વદ છે. એક વખતે અભિમાનથી મ્હેં મતગ- ઋષિને ઉપહાસ કર્યો હતો, તેથી ક્રોધમાં આવી મહર્ષિએ હુને શાપ દીધે। કે ‘તું માતંગ (હાથી) થઇ પૃથ્વીપર પડ !’ મ્હને મ્હારી ભૂલ ખબર પડી અને મ્હેં નમ્રતાથી ઋષિની ક્ષમા માગી. તપસ્વિ લેાકા યાસાગર હેાય છે. તરત જ તે પ્રસન્ન થયા અને હવે માફી બક્ષી કહ્યું: ‘ મ્હારૂં બેલેલું વચન તે। મિથ્યા થવું અશક્ય છે. પરંતુ હું એટલું કહું છું કે જ્યારે ઘુરાજાનેા પુત્ર અજ હારા કુંભ- સ્થળમાં ખાણુને પ્રહાર કરશે, ત્યારે તું મ્હારા શાપમાંથી નિવૃત્ત થઈ પુનઃ નિજ સ્વરૂપને પામીશ. તદનુસાર હું ઘણા સમયથી આપની વાટ જોઇ બેસી રહ્યા હતા. આજ આપે પધારી ને શાપમુક્ત કર્યાં છે. બદલામાં મ્હારે પણ આપનું કાંઈક પ્રિય કરવું જોઇએ. મ્હારી પાસે સમેાહન' નામનું એક ગાન્ધવ અસ્ત્ર છે. હેના પ્રયાગ અને સંહાર કરવાના ભિન્ન ભિન્ન મા હું આપને શીખવું છું. એ અસ્ત્રના પ્રયોગથી શત્રુની હિંસા કર્યા વિના વિજય પ્રાપ્ત થાય છે. રાજાએ નર્મદાજલનું આચમન કર્યું અને ઉત્તર તરફ એસી યથાવિધિ મંત્ર ગ્રહણ કર્યો. પછી બન્ને પ્રસન્ન થઈ એક બીજાની વિદાય લીધી અને છૂટા પડયા. પ્રિયંવદ ગધલાકમાં ગયા, અજ વિદર્ભદેશ તરફ ચાલ્યેા. કેટલેક દિવસે અજ વિદરાજાની રાજધાનીમાં આવી પહોંચ્યા. રાજાએ હેને માનપુર:સર સત્કાર કર્યો અને યાગ્ય સ્થળે ઉતારે આપ્યા. રાત્રે સુખથી નિદ્રા લઈ સવારમાં અજ ઉછ્યા, અને સ્નાન વગેરે નિત્યકર્મથી પરવારી, ભેાજન કરી સ્વયંવરમાં જવા માટે તૈયારી કરવા લાગ્યા. સ્વયંવર માટે એક ભવ્ય મંડપ બાંધ્યા હતે. જેમાં યાગ્યતા પ્રમાણે સર્વ રાજાએ માટે આસને ગેાવ્યાં હતાં. એક પછી એક રાજા આવી, વિદર્ભેશ્વર બતાવે તે પ્રમાણે પેાતાના આસને બેસી જતા. ચેડા સમયમાં સર્વ રાજાએ પાતપેાતાનાં આસને યથાસ્થિત ગાવાઈ ગયા. દરેકે પોતાનાં ઉત્તમેાત્તમ વચ્ચે અને આભૂષણેા પહેયા હતાં. હેમના તેજના અંબારમાં આ મંડપ દેવસભા માફક દીપી ઉતેા. ચાતર ધ્વજા પતાકા ફરફરી રહ્યા હતા; અને ઠેકઠેકાણેથી અગરતગરને ધૂપ માંડપને સુગંધિ બનાવી રહ્યા હતા. Gandhi Heritage Portal