પૃષ્ઠ:Sanskrit Sahityani Kathao.pdf/૫૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૦
સંસ્કૃત સાહિત્યની કથાઓ.
 

સંસ્કૃત સાહિત્યની કથાએ પછી માગણ લેાકાએ સૂર્યવંશી અને ચંદ્રવશી રાજાઓને ઇતિહાસ મને રંજક ભાષામાં કહી સંભળાવી, હેમની પ્રશંસા કરી. એટલામાં ચેાતરથી નેમત અને સરણાઇના અવાજ થવા લાગ્યા, અને દૂરથી દેવકન્યા સરખી ઈન્દુમતી એક સુંદર પાલખીમાં બેસી મંડપમાં પ્રવેશ કરતી જણાઈ. એક સાથે સેકડા નેત્રા હેના પર હરી ગયાં. રાજાએનાં અંતઃકરણા ક્યારનાં ચે હેની પાસે પહોંચી ગયાં હતાં, માત્ર હેમના દેહ આસન ઉપર રહ્યા હતા. ઇન્દુમતી રાજાએની હાર તરફ ચાલી આવતાં, તે અનેક પ્રકારની રાગારચેષ્ટાએ કરવા લાગ્યા. એક રાા હાથમાં કમળને દાંડા લઇ, હેને વિનેદથી ચક્કર ચક્કર ફેરવતા પેાતાની સરળતા બતાવવા લાગ્યા. એક બીજો રાજા, પાતાનું મનેહર મુખ વાંકુ કરીને, ખભા ઉપરથી ખસી ગયેલી અને હાથના કાંડાંમાં ભરાઈ ગયેલી માળાને ઉંચી નીચી કરવા લાગ્યા. એક રાજા આંખતે જરા વાંકી કરી કટાક્ષ નાંખતે પગની આંગળી વડે સુવનું સિંહાસન ખેાતરા જાણે ઇન્દુમતીને પેાતાના તરફ આવવા ઈશારા કરવા લાગ્યા. એક બીજો રાજા પાતાનેા ડામેા હાથ સિંહાસનના હાથા ઉપર મૂકી સ્હેજ ઉંચેા થઇ સાથેના રાન્ત સાથે મદમદ હાસ્ય કરતા વાત કરવા લાગ્યા. એક યુવાન રાજા હાથમાં કામળ કેતકીપત્ર લઈને પેાતાના નખાથી હેને ફાડવા લાગ્યા. એક બીજો રાજા પોતે ઘવિદ્યામાં કુશળ છે એમ જણાવવા કમળ જેવા લાલ હાથ વડે રમતે રમતે પાસા ઉછાળવા લાગ્યા. એક બન્ને રાજા, મસ્તક પર યથાસ્થિત રહેલા કિરીટને, જાણે ખસી ગયા હાય તેમ સમારતે હાથ વડે પરંપાળવા લાગ્યા. આ પ્રમાણે રાજાએ યથેચ્છપણે અનેક ચેષ્ટાએ ૨૦ કરવા લાગ્યા..... એટલામાં ઈન્દુમતી પેાતાની સખીએ સાથે રાજાએની હારમાં આવી પહેાંચી. સુનન્દા નામની એક દ્વારપાલિકા એક પછી એક રાજાનું વન કરી હેને પરિચય કરાવવા લાગી:- આ મહારાજા પર તપ. એ મગધ દેશના રાજા છે. પેાતાની અપાર શક્તિથી તે સ્વાનું પાલન કરી શત્રુએને સંતાપ આપે છે માટે લેાકા હેમને પરંતપ કહે છે તે બરાબર છે. પૃથ્વી પર રાજાએની ખોટ નથી, પરંતુ પૃથ્વીપતિ આજ કહેવાય છે. સેકડા તારાએ હાવા છતાં પણ એક ચદ્રને લીધે જ રાત્રિ અજવાળી લાગે છે. એમણે અનેક યજ્ઞેા Gandhi Heritage Portal