પૃષ્ઠ:Sanskrit Sahityani Kathao.pdf/૫૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
રઘુવંશ.
૨૧
 

વશ ૨૧ કરી, હેમાં ઇંદ્રને મેલાવી વારંવાર શચીને વિદુઃખમાં નાંખી છે. હેમની રાજધાની પુષ્પપુર નામે સુંદર નગરમાં છે. સુનન્દાનાં વચન સાંભળી ઈન્દુમતીએ રાન્ન સામું જરા ોયું અને કંઇ પણ એલ્યા વિના એક પ્રણામ કરી આગળ ચાલી. સુનન્દા હેને ખીન્ન રાન્ન સમક્ષ લઈ જઈ ખેલવા લાગી: “ આ અગદેશના રાજા કહેવાય છે. દેવકન્યાએ હેમની સાથે ઉપભાગ કરવા પ્રાર્થના કરી રહી છે. હેમની પાસે કેળવેલા હાથીએનું એક મ્હાટું સૈન્ય છે. નૈસાગક રીતે જ અલગ અલગ રહેતાં લક્ષ્મીદેવી અને સરસ્વતીદેવી આ મહારાજના જીવનમાં એક સાથે રહે છે. હું ઇન્દુમતી દેવી ! હમે પણ કાન્તિમાં અને શિષ્ટ વાણીમાં હેમની સ્પર્ધા ફરી શકો તેમ છે. ’ અગરાળ તરફ એક કટાક્ષ નાંખી ઇન્દુમતીએ પ્રતિહારીને આગળ ચાલવા કહ્યું. અગરાજ કાંઇ ગુન્ય હતેા એમ ન્હાવું, તેમજ ઇન્દુમતીને ગુણની પરીક્ષા ન્હાતી એમ પણ ન્હેતું. પરંતુ, સિંચ સિંચમાં ક્રૂર પડે છે! સુનન્દા એક બીજા રાજા પાસે આવીને ઉભી રહી, અને કહેવા લાગીઃ “ આ અન્તિનાથ કહેવાય છે. હેમનું તેજ હંમેશાં શત્રુઓને અસહ્ય થઈ પડે છે. જ્યારે તેએ યુદ્ધ માટે પ્રયાણ કરે છે, ત્યારે હેમના ભયંકર ચતુરંગી સૈન્યથી ઉડેલી રજ સામન્વેના કિરીટાને ઝાંખા પાડી દે છે. હેમની રાજધાનીનું નગર અવન્તિ મહાકાલ-જ્યોતિર્લિંગથી બહુ દૂર નથી; તેથી કૃષ્ણપક્ષમાં પણ હેમને ત્યાં શુકલપક્ષની રાત્રિએ દેખાય છે. આ યુવાન રાજા સાથે સંબંધમાં જોડાવાથી સિપ્રાનદીના શીતળ કાંઠા ઉપર આવેલા ઉદ્યાનેામાં વિહાર ફરવાનું ભાગ્ય પ્રાપ્ત થશે. ” ત્યાંથી પણ સુનન્દાને આગળ ચાલવા જણાવ્યું. તે એક બા રાજા નજીક આવીને જરા લંબાણથી વર્ણન કરવા લાગી: … પ્રાચીનકાળમાં કાવીર્ય નામે એક પ્રતાપી રાજા થઇ ગયા છે. ભગવાન દત્તાત્રેયના પ્રસાદથી હેમને ચેાગની સિદ્ધિએ પ્રાપ્ત થઇ હતી. હેમને એક હજાર અલિષ્ઠ બાહુ હતા. તે સાર્વભામ રાજા કહેવાતા. હેમણે અઢારે દીપામાં યજ્ઞના સ્તંભેા રામ્યા હતા. પેાતાના ચેગિક પ્રભાવથી તે પ્રત્યેક મનુષ્યના અંદરના વિચારે જાણી શકતા; Heritage Portal Gandhi