પૃષ્ઠ:Sanskrit Sahityani Kathao.pdf/૫૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
રઘુવંશ.
૨૫
 

રઘુવંશ ૨૫ જાળીએ, અટારીએ, બારી બારણાં સસ્થળે લોકાની ૪ જામી ગઈ હતી. નિશાન, ડેકા, વાા અને સરણાઇએના અવાજ સાંભળીને સ્ત્રીએ તથા પુરુષા - પેાતપેાતાનાં કામ પડતાં મૂકીને વરકન્યાને જોવા આવતાંઃ વરઘેાડાના અવાજ સાંભળતાં જ ચાટલેા વાળવા ખેઠેલી એક સ્ત્રી એકાએક ઉઠી અને હાથમાં વાળની લટા ઝાલીને આરીએ આવી ઉભી રહી. બીજી એક સ્ત્રીના પગે દાસી અળતા ચાપડતી હતી; હેણે સરણાઇને રણકાર સાંભળીને એકદમ પેાતાના પગ ખેંચી લીધેા અને લાલ પગલાં પાડતી પાડતી બ્લેરથી ખારી તરફ દોડી. એક સ્ત્રી એક આંખમાં સૂરમે આંજી ખીજી આંખમાં આંજવા જતી હતી, એટલામાં તુરને નાદ સાંભળતાં તે હાથમાં સુરમાની સળી લઈને જ બારણા તરફ દોડી અને બહાર જોવા લાગી. એક બીજી સ્ત્રી જેવી ઉડીને દોડવા લાગી કે તરત જ હેણે પહેરેલા લૂગડાની ગાંઠ છૂટી ગઈ. તે બાંધવા ઉભી ન રહેતાં, લૂગડું હાથમાં ઝાલીને જાળીયા આગળ જઇ એકી ટશે ખ્વાર જેવા લાગી. એક સ્ત્રી મેાતીની સેર પરાવતી હતી; તે આ વધેડાનેા અવાજ સાંભળીને જેમ જેમ બારણા તરફ્ દોડતી જાય, તેમ તેમ હૈની સેરમાંથી એક પછી એક મેાતી ગરતાં જાય. આખરે તે બારણા આગળ પહેાંચી, ત્યારે હેના હાથમાં કેવળ દોરા જ રહી ગયા. આ પ્રમાણે જાળીયાં તથા ખારી બારણાંમાં ગાંડાતુર લેાકાની મેદની જામી ગઈ. વરકન્યાનુ જોડું નીહાળી સને આનંદ ઉપજતેા. કેટલીક આએ પરસ્પર કહેવા લાગીઃ ઇન્દુમતીએ સ્વયંવર કરાવ્યા એ યમાં સમાન છે. જો વિધાતાએ રાજાએનાં માગાંને તિરસ્કાર કરી ઠીક જ કર્યું. બન્ને રૂપ, ગુણ, આ બન્નેનું જોડું ન રચ્યું હેાત, તે એણે આપેલી રૂપસ`પત્તિ વૃથા જાત, તથા આવું અનુપમ સાંદ પેદા કરવામાં વ્હેને પડેલે શ્રમ પણ નકામે। જ જાત. આ ૬પતી સર્વ રીતે રિત અને મદન જેવાં લાગે છે. આટલા બધા રાજા- માંથી ઇંદુમતીએ આ જ રાજકુમારને પસંદ કર્યાં એથી એમ લાગે છે કે ખરેખર મન પૂર્વજન્મની પ્રીતિને પીછાણી શકે છે. ” આવી રીતના અનેક વાર્તાલાપે। સ્પષ્ટ–અસ્પષ્ટ રીતે સાંભળતાં નવદંપતી રાજમહેલમાં આવી પહેચ્યાં. રાજમહેલમાં લગ્નની તૈયારીઓ પૂર ફાર્ડમાં ચાલી રહી હતી. વરકન્યા લગ્નમ ડપમાં ગયાં. ત્યાં હેમણે Gandhi Heritage Portal