પૃષ્ઠ:Sanskrit Sahityani Kathao.pdf/૫૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૬
સંસ્કૃત સાહિત્યની કથાઓ.
 

સંસ્કૃત સાહિત્યની સ્થાઆ મધુપ ગ્રહણ કરી રાજાએ આણેલાં રેશમી વસ્રા પહેર્યા અને અગ્નિકુંડ સમીપ સુવણુ સિંહાસનપર તેએ બેઠાં. ત્યાં કેટલીક ક્રિયાઓ થયા પછી રાજપુરેાહિતે વરકન્યાને હસ્તમેળાપ કરાવ્યા. હસ્તમાં હસ્ત પડતાં એકને રેશમાંચ, અને બીજાને સ્વેદને અનુભવ થયા. અન્નેના મુખ ઉપર લજ્જાના શેરડા પડયા. પછી અગ્નિની પ્રદક્ષિણા કરાવવામાં આવી. ત્યાર બાદ સિંહાસન પર બેઠેલાં વરકન્યાને સ્નાતકા, સાભાગ્યવતી આધેડ વયની સ્ત્રીએ, તથા સગાં સહેાદર સાથે વિદ્યરાજે આવીને ચદન-અક્ષતથી વધાવ્યાં. પછી, આવેલા સર્વે અન્ય રાજાએની પણ એક પછી એક યથાયેાગ્ય સત્કારપૂન થઇ, એટલે તેએ ઉપર ઉપરથી હસવાને અને આન ને ડાળ કરીને ચાલતા થયા, અને શહેર બહાર કેટલેક દૂર જઇ અજ પાસેથી કન્યા પડાવી લેવા માટે ટાળે થઈ પડાવ નાંખી રહ્યા. જવા જણાવ્યું. શુભ દિવસ જોઇને રાજાએ પેાતાનાં મ્હેન બનેવીને વળાવ્યાં અને ઘેાડેક સુધી પેાતે સાથે ગયેા. ત્રણ રાત્રિ હેમની સાથે રહીને તે પેાતાના નગર તરફ પાછા ફર્યાં. ત્યાર પછી અજ કેટલેક દૂર ગયેા એટલે માર્ગમાં પડાવ નાંખી પડેલા રાજાઓને હેણે જોયા. રધુના હાથે હાર ખાવાથી આ રાજાઓને મૂળ વેર તેા હતું જ, વળી અજને કન્યા મળવાથી હેમાં વૃદ્ધિ થઇ. તેએ અજનેા માર્ગ રાકીને ખેા હતા. રાજકુમારે હેમને બાજુએ હટી હેમણે ના પાડી; તેથી બન્ને વચ્ચે એક તુમુલ યુદ્ધ થયું. પ્રથમ તે અજના સૈન્યને ધણેા ખરા ભાગ કપાઇ સૂએ, તેથી એમ લાગતું કે અજને પરાભવ થશે. આથી હેને ક્રોધ અતિશય ઉછળી આવ્યા અને થાડા સૈનિકા સાથે પણ તે શત્રુસેના પર તૂટી પડયે. શત્રુ રાજાએએ હેને લગભગ ઘેરી લીધેા અને સખત મારે! ચલા- વવા માંડયા. અહીં અજે પેાતાનુ ખરેખરૂં પરાક્રમ દાખવ્યું. એકલે હાથે હેણે શત્રુઓને હંફાવવા માંડયા. પરંતુ હેમની સંખ્યા વિશેષ ોઇને હેણે પ્રિયંવદ ગન્ધર્વ આપેલા અસ્ત્રના પ્રયાગ કર્યો, જેથી સ રાજાએ ઉંધમાં પડ્યા હોય એમ થઇ ગયા. અરે વિજયને શ'ખ yક્યા, અને કન્યા પડાવી લેવા આવેલા રાન્તએની લાચાર સ્થિતિ ઇંદુમતીને બતાવી. આ પ્રમાણે સના પરાજય કરી પત્ની સાથે રાજકુમાર અજ પેાતાને ઘેર આવી પહેાંચ્યા. રઘુએ બહુ માનપૂર્વક પતીને સત્કાર Gandhi