પૃષ્ઠ:Sanskrit Sahityani Kathao.pdf/૫૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
રઘુવંશ.
૨૭
 

રઘુવંશ કર્યો, અને હેમને રાજ્ય સાંપી પેાતે અરણ્યવાસ ચાલ્યેા ગયા. હવે અજરાજા ન્યાયથી પ્રજાનું પાલન કરવા લાગ્યા. હૈના સમયમાં લોકોને કાઈ જાતને અસતેષ ન હતાઃ તેમ રાજા તરફ કાઇના પ્રેમ પણ એÕા ન હતા. કેટલેાક વખત આમ પસાર થયા પછી ઇન્દુમતીએ એક પુત્રરત્નને જન્મ આપ્યા. હેનું નામ દેશ- રથ પાડવામાં આવ્યું. તે પ્રસગે રાજાએ પાતાની યાગ્યતા પ્રમાણે દાનપુણ્ય કર્યાં. એક વખતે અજરાજા પેાતાના નન્દન નામના ઉદ્યાનમાં પત્ની સાથે વિહાર કરતા હતા. તે સમયે દક્ષિણ સમુદ્રના તટ ઉપર આવેલા ગાકણેશ્વર મહાદેવની ઉપાસના કરવા માટે વીણાપાણિ મહર્ષિ નારદ આકાશમાર્ગે જતા હતા. હેમની મહંતી નામની વીણાની ટાચ ઉપર સ્વર્ગીય પુષ્પાની એક માળા બાંધેલી હતી; પવનના સપાટાથી આ માળા વીણા ઉપરથી ઉડી અને નીચે ઉદ્યાનમાં બેઠેલી ઈન્દુમતીના સ્તન ઉપર આવીને પડી. માળા પડતાંની સાથે રાણી અચેતન થઇને પડી, અને થાડી ક્ષણમાં જ મરણ પામી. રાજાએ હેતુ મસ્તક પેાતાના ખેાળામાં લીધું, અને તે વાયુ ઢાળવા લાગ્યા. પણ મૃત્યુ પામેલી રાણી હવે ક્યાંથી ઉઠે? આખરે રાાએ નિરાશ થઈ મુક્તક હૈ રડવા માંડયું: ૨૭ કરવા માટે અજ વિલાપ ( વિરહિણી વૃત્ત ) કરુણા રવે પ્લુટે મુખે, રડતાં ધીરજ સા છુટી ગઈ; પિગળે તપી લેાહ તેા પછી, ક્યમ રે’ ધીરજ કહેા મનુષ્યની ? (C સુમેા કિ અંગ વાગતાં, પળમાં પ્રાણ હરે અરે ! કદી ? “વિધિ તત્પર હાય મારવા, ન અને સાધન શું કહેા પછી ? અથવા મૃદુ વસ્તુને હણે, મૃદુ વસ્તુ થકી કાળ સદા; હિમ પદ્મિન્નૂને યથા હશે, કુસુમે તેમ હણી અરે ! પ્રિયા. જીવલેણ જ માળ હેાય આ, હાઁ જેણે પટરાણી માહરી; “ લઇને હૃધ્યે પછાડતાં, મુજને શે હણતી હવે નથી ? Gadોતાdge Portal 64 (C 1 ૨ ૩