પૃષ્ઠ:Sanskrit Sahityani Kathao.pdf/૫૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૮
સંસ્કૃત સાહિત્યની કથાઓ.
 

૨૮ સંસ્કૃત સાહિત્યની કથાએ પણ ભાવિ ન અન્યથા ખને, પ્રભુ ઇચ્છા બળવાન હોય છે; વિષ અમૃતરૂપ રે’ બની, પળમાં અમૃત ઝેર થાય છે. અથવા મુજ હીન ભાગ્યથી, પુલ માળા થઇ વજ્રની પડી; “ ન હણ્યા તરૂપ દેહ આ, પણ છેદી મૃદુ પુષ્પવેલડી,

(( કરતી નહિ કાપ તું પ્રિયે! મુજ થાતે અપરાધ જે કદી; ક્યમ આજ વિનાપરાધ તું, નથી ખેલાવી જવાબ આપતી? છ શઠ ધૃતરૂપે શુચિસ્મિતે ! મન તારે વસવાર્થી નકીક હં; પરલેાક કહ્યા વિના મને, નહીં પાછી વળવા સિધાવૈં તું. ગયું જીવન વ્હાલી સાથ તું, કયમ પાછું વળ્યું, છેડી એને? લીધી હાથથી વ્હારી આવતાં, ખમજે દુ:ખનિવેદના હવે. ‹ સુરતશ્રમનાં કપાળથી, હજી તે બિન્દુ સુકાયલાં નથી; “ ગઈ તેમ છતાં વિરામૈં તું, ધિક્ એ ભંગુરતા શરીરની. “ નથી અપ્રિય હારૂં મેં કર્યું, મનથી, તેય તું જાય શું તજી ? ‹ પૃથિવીપતિ નામને! છતાં, રિત મા’રી તુજમાં વસી હજી. “ભમરા સમ શ્યામ કુન્તલેા, ઝુલતા કામળ પુષ્પથી ભર્યાં; ૮ પવને કરભારુ ! હાલતાં, તુજ થયા તણી આશ આપતા. ૧૨ ૧૦ ૧૧ “હર જાગી વિષાદ માહરા, સલુણી ! એજ હવે ઘટે હને;

વન-આધિ જેમ રાત્રિએ, સ્ટુરિ અંધારૂં હિમાદ્રિનું હરે.

46 (( ..

(C (( (6 “ ઝુલતાં મૃદુ કુન્તલેા ભર્યું, મુખ નિઃશબ્દ મૃગાક્ષિ ! તાહરૂં; ભ્રમરસ્વરશૂન્ય પદ્મ શું, પ્રજળે અંતર દેખી માહરૂં. શિશને રજની કરી મળે, ચકવી તેમજ ચક્રવાકને; ગણી એમ, વિયેાગ એ સહે, કયમ બળે મરતાં ન તું મ્હને ? ૧૫ મૃદુ પલ્લવ પુષ્પસેજમાં, ખુંચતાં કામળ અંગ તાહરે; કયમ અગ્નિ તું સાંખશે અરે! વદ વામેારુ ! સુતાં ચિતા વિષે ? ૧૬ સુતિ દેખી કરી ન ઉટવા, સી એકાન્તની હારી મેખલા, ગતિ હારી વિલાસી તૂટતાં, થઇ નિઃશબ્દ વિરામિ સાથ, હા! ૧૭ મદમથર ચાલ હંસીમાં, મૃદુ મીડા સ્વર કાકિલા વિષે; હરિણી મહિં લેાલ દૃષ્ટિને ઝુલતી વેર્લી વિષે વિલાસને. “ થઈ ઉત્સુક સ્વર્ગમાં જતાં, મુજ અર્થે ગુણ આમ હે ધર્યાં; r વિરહે ભર્યું દુ:ખભારથી, મન ધારી શકશે ન તે પ્રિયા. EC (f k 46 પ્

  • સહકાર તથા પ્રિયંગુની, જુગતી સુદર જોડ ખાંધિને;

૬ 4 ૧૩ ૧૪ ૧૮ ૧૯ Gated reaptal મુકી લગ્ન એમનું, ન ઘટે ચાર્લી જવું પ્રિયા ! હને. ૨૦