લખાણ પર જાઓ

પૃષ્ઠ:Sanskrit Sahityani Kathao.pdf/૫૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
રઘુવંશ.
૨૯
 

રઘુવા તુજ હાથથી દાદા પુરી, નવલાં પુષ્પ અશાક આપશે; ‘ યમ ભૂષણ એવું કેશનું, અરપાશે મરણક્રિયા વિષે !

રિ નૂપુરશબ્દથી ભોં, ચરણસ્પર્શ સુગાત્રિ ! તાહરા, કરતા કુસુમાત્રુ વિર્ષને, સલુણી ! શાક અશોક યારા. મુજ સાથે ગુંથી અબ્દુલની, તુજ નિઃશ્વાસ સમાન મ્હેંકતી; ' CC .. (4 અધુરી મુકી આમ મેખલા, ક્યમ તું કિન્નરક!િ કે સુતી ? ૨૩ સખીએ સુખદુ:ખાગિણી, સુત છે બાળ શશાંક શેા હજી; પ્રીતથી અનુરક્ત હું છતાં, કયમ ચાલી ગઇ, સને ત્યજી ? r હું ગઇ ધીરજ, માજ પર્વરી, ઋતુ ઉત્સાહ વિનાની સૈા થઇ; (4 - t મધુરૂં મધુ, માહરા મુખે, અરયેલું મદિરાક્ષિ ! પી પછી; “ યમ પીશ આંસુથી ભરી, પરલેાકે વિસને જલાંજલ ?

૨૯ ૨૧ .. ૨૨ ૨૪ ગયું ગાન, વિનેદ વ્હાલનાં, ખિ! સુની સુખસેજ આ થઈ. ૨૫ ગૃહિણી, ગૃહની સચિવ, ને પ્રિયશિષ્યા મધુરી કળાની તું; થઈ નિર્દય આજ મૃત્યુએ, હરતાં શું નથી માહરૂં હર્યું? ૨૬ વિભવેા બહુ છે છતાં પ્રિયા! દુ:ખ રૂપે તું જવાથી તે થયા; નિથ મેહ રહ્યા કશા વિષે, વિયેા સા વિધરૂપ થે રહ્યા.’ ૨૮ કરુણા ભર્યાં વિલાપથી, રડતા કાસલભૂપ સાંભળી; રડવા તવૃંદ લાગિયાં, વરસાવી મધુ-અશ્રુ આંખથી. આ પ્રમાણે રાજાને અત્યંત કરુણ વિલાપ સાંભળીને ભેગા થયેલા રાજપુસ્ત્રો અને અન્ય પ્રાજનેને પણ અતિશય ખેદ થયા. હેમણે રાજાના અંકમાંથી રાણીના શબને ઉપાડી લીધું અને ચંદન- કાથી હેને અગ્નિસંસ્કાર કર્યો. તે રાનને શહેરમાં લાવ્યા અને શૂન્ય પડેલા રાજમહેલમાં લઇ ગયા. કાઈ પણ રીતે અજને શાકાગ્નિ શાંત થયા નહિ, ત્યારે હેમણે વસિષ્ટગુને ખબર આપી. આ વખતે સિદ્ધ યજ્ઞમાં બેઠા હતા, તેથી હેમણે એક શિષ્ય સાથે અતિખેાધકસ દેશા કહાવ્યા. તે શિષ્યે આવીને રાજાને નમ્રપણે એધ આપ્યાઃ- રાજન્! ગુરુજી આપના શાકનું કારણ જાણી બહુ ખિન્ન થયા છે. પરંતુ, તેઓ યજ્ઞકા માં રાકાયલા હાવાથી હાલમાં આપની પાસે આવી શકે તેમ નથી. તેથી હેમણે એ શબ્દો કહેવા માટે મ્હને મેાકલ્યા છે, તે સાંભળવા કૃપા કરેા. ગુરુજી ત્રિકાળદર્શી છે એ આપ જાણેા છે. તેથી હેમણે ઇન્દુમતીન્હેનને પૂર્વ વૃત્તાન્ત જ્ઞાનદષ્ટિથી al