લખાણ પર જાઓ

પૃષ્ઠ:Sanskrit Sahityani Kathao.pdf/૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
page Num

૬ એટલે પ્રાયશઃ નવલકથાનું સાહિત્ય શૈલીપરત્વે અતિશય મેહક અને આકર્ષીક હોય છે. એ શૈલીમાં જે આપણું પ્રાચીન પદ્યબદ્ધ્ વા ગદ્યબદ્ વા ઉભયબદ્ધ સાહિત્ય આલેખવામાં આવે તે ખરેખર કાંઇક ફાયદા થાય, અને લેાકાને ઉત્તમ સામગ્રીના બનેલા પદાર્થોં પીરસી શકાય. ધર્મ અને તત્ત્વજ્ઞાન બાજુએ મુકતાં કાવ્યનાટકાદિનું સાહિત્ય સંસ્કૃતમાં કાંઇ એછું નથી. નિયસાગરમાં મુદ્રિત થયેલી ‘કાવ્યમાળા’ જ લઇએ તે એમાં કેટલું બધું સાહિત્ય દષ્ટિએ પડે છે. એ સિવાય પ્રસિદ્ધ પંચકાવ્ય અને નાટકા તે જુદાં. કથાસરિતસાગરાદિનું સાહિત્ય પણ વિશાળ છે. આને અનુવાદ જો ગુજરાતીમાં ચેાગ્ય રોલીમાં થાય તે લેાકાપકારક થવા સંભવ છે. અતિ નિકૃષ્ટ, તલસ્પર્શીરહિત, નિયુક્ત અને કાઈ પણ પ્રકારના ઢંગધડા વા ઠામઠેકાણા વિનાના પરપ્રેરિત સાહિત્યના અરસામાં આ દિશામાં ન્ને કાંઈ પ્રયાસ થાય તે લેાકાની વૃત્તિએ કેળવાય અને પુનઃ આપણા ગુર્ દેશમાં નવી આંખે જૂની મૂર્તિની પૂજા શરૂ થાય. પૂજાની સામગ્રી નવીન હેાય તે કાંઇ બાધ નથી. મૂળે પૂજા થવી જોઇએ. વખત એવે આવી ગયા છે માટે આમ કહેવું પડે છે. સંધ્યાપાસનામાં ઘણા કહેવાતા સાક્ષા અને તે પણ બ્રાહ્મણેા, આચ- મની આદિને સ્થાને કાચના વા ધાતુના ચહા પીવાના ચમચાએાને અને રકાખીએને અને પ્યાલાઓના ઉપયાગ કરતા અમે જોયા છે. ઘણે ભાગે તે સંધ્યાને ખીંટીએ જ મૂકી દીધી છે. પણ વળી કાઇને જરા લેાકાપવાદની ભીતિ હેાય ત્યાં આ દશા હેાય છે. ખેર ! નવીન સામગ્રીથી પણ પ્રાચીન પ્રતિષ્ઠિત મૂર્તિએની પૂજા થશે તે પણ ઘણું છે. એ પ્રાચીન મૂર્તિએ તે આપણું કાવ્ય નાટકાદિ સાહિત્ય. તાત્ત્વિક અને ધાર્મિક સાહિત્યને હજુ વાર છે. રસિક અને ઉચ્ચ સાહિત્ય પ્રતિ એક વાર દૃષ્ટિ કરે તે પછી એની મેળે તે પ્રતિ મેાહ અને પ્રેમ ઉત્પન્ન થશે. સિવાય આપણા સંસ્કૃત સાહિત્યમાં પદેદે ધમિશ્રિત તત્ત્વ ભરેલું હોય છે, પછી તે કાવ્ય નાટકાદિનું ભલે ને હાય ! ધર્માં એ તે અહીં આત્મા છે. સાહિત્યમાત્રને એ સત્તાસ્ફુર્તિપ્રદાતા છે. એના વિના અહી સાહિત્ય જ સંભવતું નથી. એથી એ તે એતપ્રેાત સર્વત્ર ભરેલેા છે. વૈશેષિક જેવા ન્યાયશાસ્ત્રના દર્શનને આભ સુદ્ધાંત ધર્મથી જોવામાં આવે છે. તાત્પર્ય કે ગમે તે પ્રકારે અહીં Gandh Heritage Portal