લખાણ પર જાઓ

પૃષ્ઠ:Sanskrit Sahityani Kathao.pdf/૬૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૦
સંસ્કૃત સાહિત્યની કથાઓ.
 

૩૦ સંસ્કૃત સાહિત્યની કથાએ જાણી આપની સાંત્વના માટે કહેવડાવ્યા છે: એક વખતે તૃણબિન્દુ નામના ઋષિએ એવી ભયંકર તપશ્ચર્યા કરી કે ઈંદ્રને પેાતાના પદ વિષે શંકા ઉત્પન્ન થઈ. તેથી હેણે હરણી નામની એક અપ્સરાને મહર્ષિના તપમાં ભંગ પાડવા માટે મેાકલી. આ અપ્સરાએ તપસ્વીના સમક્ષ અનેક પ્રકારના શૃંગારિક હાવભાવ કરવા માંડયા. આવી રીતે પેાતાના તપમાં ભંગ પાડવાના પ્રયત્ન કરાતે જોઇને ઋષિને અત્યંત ક્રોધ ચઢયા. તેથી હેમણે ‘સ્વર્ગીય મટી પૃથ્વી પર પડ’ એવેા અપ્સરા- તે શાપ આપ્યા. શાપથી ભયભીત થયેલી હિરણીએ ઋષિના ચરણમાં મસ્તક મૂકી રડતાં રડતાં જણાવ્યું: ‘મહારાજ ! હું આપને અપરાધ કર્યો છે એ ભુલ છે, પરંતુ હું સ્વતંત્ર નથી; ઈંદ્રના આદેશથી હું આપની પાસે આવી હતી, તે આપ આ મૂઢ બાળાને અપરાધ ક્ષમા કરે. ‘ “ અપ્સરાનાં કરુણુ વચને! સાંભળી ઋિષને ક્રોધ શાંત થયે. તેથી હેના પર અનુગ્રહ કરવા હેમણે કહ્યું: ‘ હરિણી ! મ્હારા શબ્દ હવે પાછા ફરે તેમ નથી. પરંતુ જા, એટલું થશે કે જ્યારે તું માનુષી રૂપમાં હોઇશ ત્યારે સ્વર્ગીય પુષ્પના દર્શનથી મ્હેં આપેલેા શાપ નિવૃત્ત થશે અને તું પાછી સ્વર્ગોમાં આવી જઈશ.’ આવી રીતે શાપ પામેલી હરિણી અપ્સરા તે આપની રાણી ઈન્દુમતી. તે આપની સાથે કેટલાક સમય રહી હવે પેાતાના ધામમાં સિધાવી છે. તે હેને માટે ખાલી શેક કરવા છોડી ધા અને સ્વસ્થતાથી પૃથ્વીનું પાલન કરેા. જગત્માં દુ:ખ કાને નથી આવતું ? જન્મ્યાં તે સઘળાં જીવતાં હશે? આપ તે વિદ્વાન છે, શાસ્ત્રના અભ્યાસી છે, એટલે આપને વધુ કહેવાની જરૂર નથી. રુદન કરવાથી હવે ઈન્દુમતી મળે એમ છે? હેની પાછળ મરવાથી પણ તે મળી શકે એમ નથી; કારણ સની ગતિ સ્વકર્માનુસાર થાય છે. મરણ તે સને માથે સજ્યું છે. જે થોડા ઘણેા વખત માણસ જીવી લે છે એ જ બહુ છે એમ હું તે ધારું છું. સગાંસંબંધીના મરવાથી મૃત્યુ લેાકાને દુઃખ થાય છે, પણ વિદ્વાને તે ‘ભલું થયું ભાંગી જંજાળ' એમજ માને છે. માટે મહારાજ ! પ્રાકૃત જનની માફક શાક મૂકી સંયમ ધારણ કરેા. આપ જેવાને આમ શેક કરવેા છાજે નહિ. જો પવનના અેસથી ઝાડ અને પત અન્ને હાલવા માંડી જાય, તે એ Gો તt'"Heritage Portal