પૃષ્ઠ:Sanskrit Sahityani Kathao.pdf/૬૧

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
રઘુવંશ.
૩૧
 

રઘુવંશ ૩૧ આ પ્રમાણે ઋષિકુમારનાં વચન સાંભળી, અજ રાજાને તાત્કા- લિક શોક દૂર થયા; પરંતુ હૈના અંતરમાંથી વિરહવ્યથા કદી પણ દૂર થઇ શકી નહિ. ગમે તેમ કરી, માળ દશરથને મ્હાટે કરવામાં હેણે આઠ વર્ષ ગાળ્યાં. હવે દશરથ કવટાપ પહેરી શકે એવા થયેા હતા. આ વખતે અજના શરીરમાં અસાધ્ય રાગે ઘર કયું હતું, તેથી હવે તે સંસારથી કંટાળી ગયા હતા. હેણે દશરથને રાજગાદી સોંપી અને પેાતે ગગા અને સરયૂ નદીના સંગમ આગળના તી પ્રદેશમાં રહી પ્રાયેાપવેશન કરી મૃત્યુ પામ્યા. પ્રકરણ ૪ થુ: દશરથ હવે, દશરથ રાજા પ્રધાનેાની મદદથી રાજ્યકારભાર ચલાવવા લાગ્યા. હેના શાસનથી પ્રજા સંતુષ્ટ રહેતી, અને દિન પરદન હેની સર્વ પ્રકારે વૃદ્ધિ થયાં કરતી. રાજાને ખાસ કરી કાઈ પણ જાતનું વ્યસન ન હતું, માત્ર મૃગયાને અતિશય શાખ હતેા. એ કળામાં હેણે એટલી બધી પ્રવીણતા મેળવી હતી કે લક્ષ્યને પ્રત્યક્ષ તૈયા વિના માત્ર હેને અવાજ સાંભળીને તે હેને વીંધી શકતા. એક વખતે, પ્રધાનેાને રાજ્યકારભાર સોંપી, રાજા ભૃગયાવિહાર કરવા નીકળ્યા. ઢેણે શિકારી કૂતરાએ, શિકારીએ અને પારધી-

  • ‘પ્રાયાપવેશન’ એટલે કાઈ પણ નતના ખારાક લીધા વિના શરીર-

ને સૂકવી નાંખી હેને! ત્યાગ કરવેા. મહાગી અને મહાપાતકીને માટે આ વિધિશાસ્ત્રમાં જણાવેલા છે, માટે તે આત્મઘાત કહેવાતા નથી. સરખાવે સમાનતો મવૈદ્યસ્તુ પાતર્મદદ્રાવિમિઃ । ટુવિચર્મદારોનૈઃ પોદિતો થા મવેત્તુ યઃ II સ્વયં ટૈવિનાશય શાહે પ્રાપ્ત મઠ્ઠામતિ: । સાત્રદ્ધાળું વા વોક-વહન ટીä સ્વર્ગામિદાQત્તિનૌષયા નાનું તથા 1 તેષામધિારોઽસ્તિ નાચેવાં સર્વનન્તુત્યુ || નરાણામથ નારીનાં સર્વવળવુ સર્વા || ×

ચથાપિત્તીથૅડમિટુંદચાર્યાં કરોતિ ચઃ । Gandhi Heritage Portal × !