પૃષ્ઠ:Sanskrit Sahityani Kathao.pdf/૬૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૨
સંસ્કૃત સાહિત્યની કથાઓ.
 

૩૨ સંસ્કૃત સાહિત્યની કથા એટલે એનું એક ટાળુ પહેલેથી અરણ્યને ઘેરી લેવા માટે મેકહ્યું, અને પાછળથી પેાતે ધનુધ્ તથા તીક્ષ્ણ ખાણાનું ભાથું લઇને ગયેા. વનમાં કેટલાક દિવસ સુધી હેણે હરણ, વરાહ, વાઘ, સિંહ આદિ અનેક જાતનાં પ્રાણીઓને શિકાર કર્યો. એક દિવસે લ્હેણે એક ચપળ હરણુ- ને લક્ષમાં રાખી વ્હેની પાછળ ઘેાડાને મારી મૂક્યા. ઘેાડે જલદી દોડયા કે રાજાના સઘળા સાથીએ પાછળ પડી ગયા, અને ઘેાડા જાતે પાણી પાણી થઈ ગયા; હેના મુખમાંથી પીણ નીકળવા માંડયું. આમ છતાં પણ હરણ તેા હાથમાં આવ્યું નહિ, અને ઘેાડે દૂર તમસા નદીના કિનારા ઉપર આવી પહોંચ્યા. રાત્રિને અંધકાર પ્રસરવા માંડયા હતા. ત્યાં દૂરની ઝાડીમાં નદીના પ્રવાહમાંથી ઘરઘર અવાજ રાજાના કાન પર પડયા. રાજા શબ્દવેધી ઢાવાને લીધે, હેણે ‘આ અવાજ પાણી પીતા કાઇક હાથીને હશે’ એમ ધારી તે તરફ બાણ છેડયું. યુદ્ધ સિવાય અન્યત્ર હાથીને મારવે એ રાજા- એને માટે પાતક છે એમ શાસ્ત્રવચન જાણવા છતાં પણ રાજાએ હાથીને અવાજ જાણી ખાણ છેડયું. ધાર્યા પ્રમાણે જ બાણે વેધ કયો. તરત જ એ ઝાડીમાંથી “ હા તાત!’’ એવેા કરુણ અવાજ રાજાના કાન પર પડયેા. એ અવાજ સાંભળી રાજાના પેટમાં ધ્રાસકા પડયેા. હુણે ઘેાડા ઉપરથી ઉતરી ઝાડીમાં આવીને જોયું તે હાથીને બદલે એક તપસ્વી બાળકને પેાતાના બાણથી વીંધાયલા જોયેા. રાજા એકદમ પાસે ગયા અને બાળકને પૃષ્ઠપરછ કરી. બાળકે ઉત્તર આપ્યાઃ મહારાજ ! હું શુદ્ર તપસ્વી છું, અને પેલી સામેની ઝાડીમાં મ્હારાં અંધ માબાપ એઠાં છે. હું હેમને કાવડમાં બેસાડી તીયાત્રા કરાવું છું. આજ અત્યંત તૃષા લાગવાથી હું હેમને માટે જલ લેવા આ નદીના પ્રવાહમાં ઉતરી ઘડા ભરતા હતા, તેવામાં આપના તીક્ષ્ણ ખણે આવી મ્હારી જીવન- યાત્રાને અંત આણ્યા છે. મ્હે આપને શે। અપરાધ કર્યો હશે તે તે પ્રભુ જાણે ! મ્હને મ્હારાં અંધ માબાપ પાસે લઇ જાએ, અને હેમને સર્વાં વૃત્તાંત જણાવી ઘેા. તેએ અત્યંત તૃષાતુર છે, એટલે વિલબ કરવાની જરૂર નથી. ’’ મુનિપુત્રના કહેવા પ્રમાણે રાજા હૈને ઉપાડી લ્હેનાં માબાપ પાસે લઇ ગયેા. પણ ત્યાં પહોંચતાં પહેલાં જ હેના પ્રાણ દેહમાંથી નીકળી ચાલતા થયા. રાજા વ્હીલે મ્હાંએ વૃદ્ધ મુનિ પાસે ગયેા. માણસ- Portal