પૃષ્ઠ:Sanskrit Sahityani Kathao.pdf/૬૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
રઘુવંશ.
૩૩
 

રઘુવંશ ૩૩ ને પગરવ સાંભળી અંધ સિને એલી ઉર્યોઃ “ બેટા! જળ લાવતાં ક્યમ આટલી બધી વાર લાગી ?’’ રાન્તએ તે અંધ દંપતીને પાણી આપી, પેાતાના હાથે થયેલા અપરાધને વૃત્તાંત સવિસ્તર કહી સભળાવ્યા. પુત્રમણના શાક- સમાચાર સાંભળી અંધ દંપતી અતિશય દુ:ખી થયાં અને વિલાપ કરવા લાગ્યાં. પછી રાજાના હાથે ચિતા રચાવી પુત્ર સાથે બન્ને જણાં અળી મૂ. મરતાં મરતાં વૃદ્ધ તપસ્વીને આત્મા ક્રાધ અને પીડાથી ઉકળી ગયા હતા. તેથી હેના મુખમાંથી એકાએક આ પ્રમાણે વચને નીકળી ગયાં: ‘‘ રાજન! જેમ અમને હે પુત્રવિયેગથી દુઃખી કરી માર્યા છે તેમ હારૂં પણ મૃત્યુ પુત્રવિયેાગને લીધે જ થશે ! ” અંધનિને શાપ સાંભળી રાજાને હ અને શાક ઉભય પ્રાપ્ત થયાં. હજી સુધી હેને પુત્રદન થયું ન હતું, એટલે આ શાપ હેને માટે એક રીતે આશીર્વાદરૂપ હતેા. દરમ્યાનમાં રાજાના સાથીએ અને સેવકૈા ત્યાં આવી પહોંચ્યા હતા. હેમની સાથે હતાશ થઇને તે રાજધાની તરફ પા. વળ્યો. × × દશરથ રાજાને રાજ્ય કરતાં કરતાં દશ હજાર વર્ષ વીતી ગયાં છતાં પણ હેને પુત્રદનનું સુખ પ્રાપ્ત થયું નહિ. તેથી, આખરે ઋષ્યશૃંગ તથા બીજા કેટલાક ઋષિઓએ મળી રાન્તને પુત્રપ્રાપ્તિ કરાવવા માટે પુત્રેષ્ટિ યજ્ઞ આરબ્યા. એજ પ્રસંગમાં, લકાના રાક્ષસ- રાજા રાવણથી ત્રાસ પામીને ઈંદ્ર સહિત દેવતાએ વિષ્ણુ પાસે જવા નીકળ્યા. તે ક્ષીરસમુદ્રમાં પહેાંચ્યા, તે જ વખતે ભગવાન વિષ્ણુ યોગનિદ્રામાંથી જાગીને શેષનાગના દેહ ઉપર આરામથી બેઠેલા હતા. પાસે લક્ષ્મીજી એસી, હેમનું પાદસેવન કરતાં હતાં, અને સામે ગડજી હાથ જોડીને ઉભા હતા. સઘળા દેવા હેમની પાસે ગયા અને પ્રણામ કરી હેમની સ્તુતિ કરવા લાગ્યાઃ “ હે પ્રભે। ! આપ સમગ્ર વિશ્વના સ્રષ્ટા, પાલન કર્યાં અને સહર્તા છે; આપ અવ્યક્ત હાઇ, વ્યક્તના કારણભૂત છે; એકરૂપ હેાઈ અનેક રૂપ ધારણ કરેા છે; સના ઇશ છે. ચેાગી લેકા સદા ધ્યાનસ્થ થઈ આપના તેજનું ચિન્તન કરે છે. આપના સ્વરૂપને યથા રીતે જાણુવા કાણુ શક્તિમાન્ છે? સિદ્ધિ માટે વેમાં કર્મયોગ, ભક્તિયાગ, જ્ઞાનયેાગ આદિ જે અનેક માર્ગો Gandi Portal