પૃષ્ઠ:Sanskrit Sahityani Kathao.pdf/૬૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૪
સંસ્કૃત સાહિત્યની કથાઓ.
 

૩૪ સંસ્કૃત સાહિત્યની કથાઓ બતાવ્યા છે, તે સઘળા આપના ચરણારવિંદ તરફ જ વળે છે. આપના સ્મરણ માત્રથી પાતકીનાં પાતકા બળીને ભસ્મ થાય છે, તે આપનાં દર્શનથી શા શા લાભ થાય એ અમારી ક્ષુદ્ર મુદ્દિમાં આવી શકતું નથી. આપ તે પરિપૂર્ણ છે, એટલે આપને મેળવવા જેવું કાંઈ પણ અવશષ્ટ રહેતું નથી. કેવળ લેાકના અનુ- ગ્રહની ખાતર જ આપ ભિન્ન ભિન્ન અવતાર લઇ અનેક ન્હાનાં મ્હોટાં કાર્યો કરે છે. આપને મહિમા ગાતાં ગાતાં વાણી અટકી પડે છે, હેનું કારણ આપના ગુણરાશિની મર્યાદા નથી, પણ અમારી અશક્તિ છે. દેવતાઓની સ્તુતિ સાંભળી ગભીર સ્વરે એલવા લાગ્યાઃ “ હે દેવ લેાકા ! હમારા છું. રાક્ષસેાના ત્રાસથી એકલા ભગવાન વિષ્ણુ પ્રસન્ન થયા અને આગમનનું કારણ હું સમજી ગયેા સ્વર્ગવાસીએ જ ભયભીત થયા છે એમ નથી, મ્હારા ત્રણે ભુવનમાં સઘળા લેાકા દુ:ખી થયા છે એ હું સારી રીતે જાણું છું. તેથી આ ખાખતમાં હમારી પ્રાર્થનાની પણ આવશ્યક્તા રહેતી નથી. અત્યાર સુધી મ્હે રાવણની દુષ્ટતા તરફ ઉપેક્ષા કરી હેને પુલાવા દીધેા છે, હેનું કારણ બ્રહ્માએ જેને આપેલું વરદાન છે. હવે, વધારે વખત હૈની દુષ્ટતા હું સહન કરી શકવાને નથી. થોડા જ સમયમાં હું દશરથ રાજાના પુત્ર તરીકે અવ- તાર લઈશ, અને હેનાં દશ મસ્તકા પુલની માફ્ક ઉખેડી નાંખીશ. માટે હવેથી હમે રાવણને ભય કાઢી નાંખો; હેના પુષ્પક વિમાન- થી ઠ્ઠીશે। માં. ’’ આ પ્રમાણે મેલી ભગવાન વિષ્ણુ ત્યાંથી અંતર્ધાન થયા. દેવા પણ રામકા માં મદદ કરવા માટે પેાતાને યાગ્ય અવતાર ગ્રહણ કરવાની તૈયારી કરવા લાગ્યા. દશરથ રાજાને પુત્રેષ્ટિ યજ્ઞ પૂર્ણ થતાં, યજ્ઞકુંડમાંથી એક દિવ્ય પુરુષને પ્રાદુર્ભાવ થયા. તે પુરુષના હાથમાં એક વજનદાર સુવ પાત્ર હતું, હેમાં પાયસાન્ન ભરેલું હતું. તે પાત્ર રાન્તના હાથમાં મૂકતાં મૂકતાં તે દિવ્ય પુસ્તે રાજાના ગુણેા તથા ભાગ્યની પ્રશંસા કરી અને જણાવ્યું કે ‘ રાજન્! ત્રૈલેાક્યના કારણભૂત Portal Gandage પાયસાન’ એટલે દૂધમાં પકવેલા ચેાઞા.