પૃષ્ઠ:Sanskrit Sahityani Kathao.pdf/૬૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૮
સંસ્કૃત સાહિત્યની કથાઓ.
 

૩ સંસ્કૃત સાહિત્યની કથા લઇ મિથિલા તરફ જવા નીકળ્યા. માર્ગમાં રામે ગૈાતમપત્ની અહલ્યાના ઉદ્ધાર કર્યો. જનકરાજાએ વિશ્વામિત્ર તથા અન્ને રાજ- કુમારેને ભારે આવકાર આપી વાજતે ગાજતે નગરમાં આણ્યા, અને હેમને અતિથિ તરીકે સત્કારપૂર્વક રાજમહેલમાં રાખ્યા. એક દિવસ ઋષિએ જનકરાજાને શિવ-ધનુષ જોવાની રામની ઇચ્છા જણાવી. રાજાને આ બન્ને મનેાહર રાજકુમારને જોઇ કયારની ચે સાહજિક પ્રીતિ ઉત્પન્ન થઈ હતી. સીતાના વિવાહ માટે શિવ- ધનુણ્ ભાંગવાની ભયંકર પ્રતિજ્ઞા રાખવા માટે હેને જરા પશ્ચાત્તાપ થયેા. હેણે કરુણ સ્વરે ઋષિને કહ્યું: ‘ ભગવન, મ્હોટા મ્હોટા દિગ્ગો જેવા નરેશ્વરા આવી બળપૂર્વક આ ધનુને ઉપાડતાં હારી જઇ, મનમાં પેાતાને ગાળા દેતા હાથ ધેાઇ ચાલ્યા ગયા છે, તે સુકુમાર હાથીના બચ્ચા જેવે આ રાજકુમાર આ કામ માટે લાયક નથી એમ મ્હારે સખેદ જણાવવું જોઇએ.’’ રાજાનાં વચન સાંભળી મહર્ષિ જરા અકળાયા અને કહેવા ¢¢ લાગ્યા, રાજન્, રામનું પરાક્રમ હજી હારા કાને આવ્યું નથી. લે, હું એવું થાડુંક વર્ણન કરૂં છું તે સાંભળ. અથવા, વર્ણન કરવા- ની ચે શી જરૂર છે ? રામ આગળ હારા શિવ-ધનુની શક્તિ કેટલી છે તે જણાઈ જશે. માત્ર એક વાર હેને ધનુબ્ આગળ લઇ 1. ’’ ઋષિના આવા ઉત્તેજક શબ્દો સાંભળી રાજાને રામ ઉપર વિશ્વાસ આવ્યા, અને હેણે પેાતાના સેવકાને શિવ-ધનુણ્ સભામંડપમાં આણવા આજ્ઞા કરી. ભગવાન શંકરનું આ ભયંકર ધનુષ મહાપ્રયત્ને સભામડપમાં લાવવામાં આવ્યું. રામે હેને હાથમાં લઈ પણછ ચઢાવી જરા ખેચ્યું, એટલામાં તડતડ અવાજ કરતું ધનુષુ ભાંગી ગયું. સભાજને ભય અને આશ્રય થી દિ.મૂઢ બની ગયા. રાજાનેા આનંદસાગર પૂર બ્લેસથી ઉછળવા લાગ્યા. પેાતે કરેલી પ્રતિજ્ઞા પ્રમાણે હેણે રામને સ્વપુત્રી સીતાનું પાણિગ્રહણ કરવા માટે યાચના કરી, અને દશરથ રાજાને આ સમાચાર જણાવવા એક પુરાહિતને મેાકલ્યા. આ વખતે દશરથ રાજા પ્રધાને સાથે રામના વિવાહ વિષે જ મસલત કરતા હતા. તેવામાં જનકના પુરૈાહિતને આવેલા બ્લેઇ હેને માનપુર:સર આસન આપ્યું. પુરાહિતે રામના પરાક્રમની સ Gantage Fot tal