પૃષ્ઠ:Sanskrit Sahityani Kathao.pdf/૬૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
રઘુવંશ.
૩૯
 

ઘુવંશ ૩૯ હકીકત વિત્સર જણાવી અને જાન લઇ મિથિલા પધારવા રાજાને વિજ્ઞપ્તિ કરી. પેાતાનેા મનેારથ તત્કાળ ફળેલા જોઈ રાજાને અત્યંત હ થયેા. હેણે લગ્નની સર્વ સામગ્રી તૈયાર કરાવી એક મ્હાટું લશ્કર લઈ મિથિલા તરફ કૂચ કરી. મિથિલામાં રામ અને સીતાને વિવાહસમારંભ અત્યંત આનંદભેર ઉજવાયા. તે ઉપરાંત, જનકકન્યા ઊર્મિલાના વિવાહ લક્ષ્મણ સાથે, તથા જનકના લઘુબંધુ કુશધ્વજની પુત્રી માંડવી અને શ્રુતકીર્તિના વિવાહ અનુક્રમે ભરત અને શત્રુઘ્ન જોડે હથી ઉજ- વાયા. મિથિલામાં કેટલાક દિવસ રહી દશરથ રાજા ચારે વધુને સાથે લઇ પેાતાની રાજધાની તરફ જવા નીકળ્યા. હેમને થોડેક દૂર સુધી વળાવી જનકરાજા પાછા વળ્યા. દશરથ બહુ દૂર પહેાંચ્યા નહિ એટલામાં માર્ગોમાં એકાએક પવનનું તેફાન થવા લાગ્યું. હેમની સામે બેરથી પવન ફૂંકાવા લાગ્યા. આજુબાજુનાં ઝાડા ઉખડી ઉખડી નીચે પડયાં. ધૂળથી આંખેા પૂરાવા લાગી. શિયાળવાંને કરુણુ પણ ભયાનક અવાજ કાને અથ- ડાવા લાગ્યા. આ સવ અપશુકને જોઇ રાજાના મનને શકા આવી. તેથી હેણે વિસગુરુની પાસે જઈ પેાતાના સંદેહ જણાવ્યા. ગુરુએ રાજાને સાંત્વના આપી જણાવ્યું કે, “ આ અપશુકનેથી કાંઇ અનિષ્ટ પિરણામ થવાનું નથી. ઘેાડાજ વખતમાં આ સઘળું દૂર થઇ જશે.’’ ઘેાડી વારમાં, એક તેજસ્વી પુરુષાકૃતિ સામેથી આવતી જણાઈ. પાસે આવતાં, હેમનાં ધનુબ્ અને પરશુથી આ ભગુપુત્ર પરશુરામ છે એમ સર્વને જણાયું. હેમણે એકવીસ વાર પૃથ્વીને નિઃક્ષત્રિય કરી નામના મેળવેલી જ હતી. તેથી, તથા અત્યારે હેમની ભયકર મુખમુદ્રા જોઇને દશરથ ભયભીત થઈ ગયા અને મહર્ષિની પૂજા માટે અધ્ય લાવેા, અધ્ય લાવા ’’ એમ સેવકાને ઉતાવળથી પાકારવા લાગ્યા. પણ પરશુરામ હેમને અર્ધ્ય સ્વીકારવા કાંઇ આવ્યા નહેાતા. તે તે ક્રાધથી એકદમ સૈન્યમાં ઘૂસ્યા અને રામને શોધવા લાગ્યા. રામ તરત જ હેમની સામે આવી નમસ્કાર કરી હાથ જોડી ઉભા રહ્યા. પરશુરામે હેમના તરફ એક ભયંકર દૃષ્ટિપાત કરી, પગથી માથા સુધી નિહાળી આવેશથી કહેવા માંડયું: “ ક્ષત્રિય જાતે મ્હારા પિતાનેા ઘાત કરી મ્હારા ઉપર ઘણા ટેટ અપકાર કર્યો છે. હેન ટોણ તે