પૃષ્ઠ:Sanskrit Sahityani Kathao.pdf/૭૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૦
સંસ્કૃત સાહિત્યની કથાઓ.
 

સંસ્કૃત સાહિત્યની કથા પરિણામે મ્હે અનેક વાર ક્ષત્રિયાને નાશ કરી શાન્તિ ધારણ કરી હતી. પણ આજ આ ઉંધતા સાપને વ્હેં જગાડયા છે. શિવ-ધનુને ભંગ કરી હેંમ્હારા પરાક્રમદિરનું શિખર તેડી પાડયું છે. પૂર્વે ‘ રામ’ શબ્દથી હંમેશાં મ્હને જ એળખવામાં આવતો, પણ આજ તું ‘રામ ’ નામધારી નવા જાગ્યા છે. હું મ્હારા નામમાં ભાગ પાડી મ્હને શરમમાં ડૂબાવ્યા છે. ફ્રેંચાદ્રિને ફાડી નાંખનાર અસ્ત્ર ધારણ કરતાં છતાં પણ મ્હારે એ શત્રુએ સરખા અપરાધી ઉત્પન્ન થયા છે. હેમાંનેા એક ફાવીય અર્જુન, જેણે અમારી કામધેનુના વાછડાનું જબરદસ્તીથી હરણ કર્યું હતું; અને આજ મ્હારી કીર્તિનું હરણ કરનાર તું બીજો ઉભે! થયા છે ! આટઆટલા ક્ષત્રિયાને ઉચ્છેદ કર્યા છતાં પણ જ્યાં સુધી હારા નાશ કે નહિ ત્યાં સુધી મ્હારા પરાક્રમથી મ્હને સંતેષ થશે નહિ. આ લયા- નક શબ્દો સાંભળી સર્વ સેનામાં ભયને સંચાર થયેા. સર્વ કેાઇ થરથર કાંપવા માંડ્યા. હેમણે આગળ ચલાવ્યું: “ અરે રામ ! હેં જે શિવ-ધનુષ ભાંગી નાખ્યું તે જૂનું ખાખરૂં થઇ ગયું હતું. વળી વિષ્ણુએ હેની શક્તિ પણ હરી લીધી હતી. તેથી હું કાઈ મ્હાટું પરાક્રમ કરી નાંખ્યું છે એમ ધારી તું ખુલાઇ જતેા નહિ. ચાલ, યુદ્ધની વાત જવા દે, આ મ્હારૂં ધનુણ્ લે અને ચઢાવ ોઇએ. હારામાં કેટલી શક્તિ છે તે જણાઇ જશે. પણ આ મ્હારા ચકચકિત ધારવાળા કુહાડા જોઇ હને ભય લાગતા હાય, તે। હારા મિથ્યા ગવ છેાડી, હાથ જોડી મ્હારે પગે પડ. ’’ આવા અપમાનસૂચક શબ્દો સાંભળી રામે જરા હસી ઉત્તર આપ્યા વિના હેનું ધનુષુ ઉપાડી લીધું; હેને એક છેડા પગ તળે જમીન પર ટેકવી, કામદું વાળી પણછ ચઢાવી દીધી અને ખાણનું સંધાન કર્યું. આ ચમત્કાર જોઈ પરશુરામનું તેજ હણાઇ ગયું, અને રામ અધિક તેજસ્વી દેખાવા લાગ્યા. રામે નમ્ર અનેલા ભાવને “ ઋષિજી ! હમે થ્રાહ્મણ છે! એટલે હું હમને મારી શકતે નથી. પણ આ રામબાણ વૃથા જાય એમ નથી, તે જલદીથી કહેા કે આ બાણુથી હમારી ગતિને નાશ કરૂં કે યજ્ઞયાગથી સિદ્ધ થયેલી વપ્રાપ્તિના નાશ Gad