પૃષ્ઠ:Sanskrit Sahityani Kathao.pdf/૭૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૨
સંસ્કૃત સાહિત્યની કથાઓ.
 

કર સંસ્કૃત સાહિત્યની કથાએ આથી દશરથના સ મનેરથા ધૂળ મળી ગયા. જે દિવસ રામના રાજ્યાભિષેક માટે નક્કી કર્યા હતા તે જ દિવસે પિતૃભક્ત રામ લક્ષ્મણ અને સીતા સાથે વનવાસ જવા નીકળ્યા; આખી પ્રજાની આંખમાંથી ચેાધાર આંસુ વહેવા લાગ્યાં; આનંદને દિવસ શાકમાં પલટાઇ ગયેા. રામે પ્રથમ દંડકારણ્યમાં નિવાસ કર્યો. વૃદ્ધ દશથી પુત્ર- વિયેગનું દુ:ખ સહન થઇ શક્યું નહિ. હેને શુદ્ર મુનિદંપતીને શાપ યાદ આવ્યા. દેહત્યાગ કરી વ્હેણે શાકને અંત આણ્યા. આ વખતે રાજપુત્ર ભરત પેાતાના મામાને ત્યાં રહેતા હતા. ત્યાંથી રાજસેવકે હુંને ખેલાવા લાવ્યા. આ સઅનિષ્ટ વૃત્તાંત, તથા તે સર્વાનુ કારણ પેાતાની મા છે એમ જાણી ભરત માતાને અને રાજ્યને ત્યાગ કરી રામને શોધવા નીકળી પડયેા. વનવાસી લેાકાને પૂછતાં પૂછતાં તે ચિત્રકૂટ વનમાં આવી પહોંચ્યા. ત્યાં અન્ને ભાઇએને અતિકરુણ સમાગમ થયા. ભરતે રામના ચરણમાં પડી પુનઃ રાજ્ય સ્વીકારવા માટે ગદ્ગદ્ કઠે પ્રાર્થના કરી. પણ પિતાની આજ્ઞાનું ઉલ્લંઘન કરી રામ રાજ્ય કરવા તત્પર ન હતા. આખરે ભરત અત્યંત આગ્રહથી હેમની પાદુકાએ લઈ પાછા ફર્યો અને પેાતે નન્દિગ્રામમાં રહી રામના વતી રાજ્યનેા વહીવટ કરવા લાગ્યા. આ પ્રમાણે ભરતે માતાના પાપનું પ્રાયશ્ચિત્ત કર્યું. રામ, લક્ષ્મણ અને સીતા આનંદપૂર્વક વનવાસ ભાગવતાં હતાં. એક દિવસ રામ કરી કરીને થાકી જઇ, એક વૃક્ષની છાયાને પેાતાના પ્રભાવથી સ્થિર કરી, સીતાના ખેાળામાં મસ્તક મૂકી ઉંઘી ગયા હતા એટલામાં ઈંન્દ્રને પુત્ર જયન્ત દુષ્ટ વૃત્તિથી કાગડાનું સ્વ- રૂપ લઈ ત્યાં આવ્યા, અને પોતાના નખ વડે સીતાનાં સ્તન ખાત- રવા લાગ્યા. રામ જાગ્યા, એટલે જયન્ત નાડા. રામે હેને એળખી, હેના તરફ એક ખાણ ફેકયું. રામબાણુથી કાણુ બચી શકયું છે? આખરે ઈંદ્રની દરમ્યાનગિરીથી હૈને જીવ બચ્યા, પણ હંમેશને માટે હેતી એક આંખ જતી રહી. હવે ચિત્રકૂટથી નીકળી રામ દક્ષિણ તરફ આગળ વધ્યા, અને ઋષિએના આદરસત્કાર સ્વીકારતા ગયા. એક વખત વિરાધ નામને એક રાક્ષસ હેમને માર્ગ અટકાવી ઉભા રહ્યા અને રામ તથા લક્ષ્મણની વચ્ચે ચાલનારી સીતાને ઉપાડવા લાગ્યા. રામે ત્યાં Gandhi Heritage Portal