પૃષ્ઠ:Sanskrit Sahityani Kathao.pdf/૭૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૪
સંસ્કૃત સાહિત્યની કથાઓ.
 

'

સંસ્કૃત સાહિત્યની કથાએ રામ અને લક્ષ્મણ સુવર્ણ મૃગને મારી પાછા ફર્યાં. પફ્ટી શૂન્ય જોઈ તેએ શાકસાગરમાં ગરક થઇ ગયા. આખરે બન્ને બંધુએ સીતાની શોધમાં નીકળી પડયા. માર્ગમાં મરવા પડેલા જટાયુએ હેમને સર્વ હકીકત કહી. પછી જટાયુ મૃત્યુ થતાં હૅને અગ્નિસંસ્કાર કરી તેએ આગળ ચાલ્યા. માર્ગમાં ટુબન્ધ નામના રાક્ષસને વધ કર્યો. કન્વે દિવ્ય રૂપ ધારણ કરી રામને નમસ્કાર કર્યો, અને સુગ્રીવ નામના વાનરરાજા સાથે મૈત્રી કરવાની સૂચના કરી. તે પ્રમાણે રામ-લક્ષ્મણ સુગ્રીવને મળ્યા, અને હેની ઇચ્છાથી હેના મ્હાટા ભાઈ વાલીનેા વધ કરી હેતું રાજ્ય પાછું સાંપ્યું. હવે સુગ્રીવની આજ્ઞાથી સઘળા વાનરે। સીતાની શેાધમાં નીકળી પડયા. હેમાંથી હનુમાન નામના એક બલવાન વાનરને જટાયુના ભાઈ સપાતિ સાથે ભેટા થયેા. સંપાતિએ હેને સીતા વિષેની સર્વ હકીકત કહી. તેથી તે સાગર કૂદીને લંકામાં ગયા. ત્યાં શેાધ કરતાં કરતાં અશાક-વાટિકામાં રાક્ષસી- એથી વીંટળાયલી સીતાને વ્હેણે જોઇ. ઝાડ પર રહી હેણે રામની વીંટી નીચે બેઠેલી સીતાના હાથમાં નાખી, અને સીતાની સાંત્વના કરી કહ્યું ‘‘ રામચંદ્ર ચેડા જ વખતમાં અહીં આવી આપને છૂટકારા કરશે.’ હનુમાન મારફતે સીતાને પત્તા મળવાથી રામ, લક્ષ્મણ, સુગ્રીવ વગેરેને આનંદ થયા. હવે, વાનરેા અને રીંછાનું એક ભયા- નક સૈન્ય તૈયાર થયું. રામે સાગર ઉપર પત્થરને પૂલ ખધ્યેા અને એ માર્ગે સર્વ સૈન્ય લકામાં પહોંચ્યું. રાવણને ખબર પડતાં, હેણે પેાતાના પુત્ર મેઘનાદને સૈન્ય આપી વાનરા સામે મેકલ્યા. બન્નેનું તુમુલ યુદ્ધ થયું. હેમાં, મેધનાદનું શક્તિ નામનું શસ્ત્ર લક્ષ્મણની છાતીમાં ભેાંકાયું; તેથી લક્ષ્મણ મૂર્છા પામી નીચે પડયા. પણ હનુ- સજીવની નામની આધિ લઇ આવ્યા, જે સુંધાડવાથી લક્ષ્મણ પુનઃ સચેત થઇ યુદ્ધ કરવા લાગ્યા. મેઘનાદને વધ થયા. ત્યાર પછી વાનરસૈન્ય સામે કુમ્ભક યુદ્ધ કરવા આવ્યા. રામબાણે માન આ નિદ્રાપ્રિય રાક્ષસને દીનિદ્રામાં સુવાડી દીધે. ૪૪ આ પ્રમાણે અનેક રાક્ષસસેનાપતિએને અનુક્રમે સંહાર થયા પછી લકાપતિ રાવણ જાતે યુદ્ધ કરવા નીકળ્યા. આજ જગતમાં કાં તે રામ નહિ, કાં તે રાવણ નહિ' એવા દૃઢ નિશ્ચય હેણે બાંધી દીધા હતા. રાવણ રથમાં બેઠેલેા હતા, અને રામ પગપાળા હતા. તેથી ઈંદ્રરાજાએ રામને બેસવા માટે પેાતાને રથ મેાકલ્યેા. Gandhi Heritage Portal