લખાણ પર જાઓ

પૃષ્ઠ:Sanskrit Sahityani Kathao.pdf/૭૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
રઘુવંશ.
૪૫
 

રઘુવંશ ૪૫ માતિલે સાથિએ આવી રામને એક અભેદ્ય કવચ આપ્યું. પછી રામ રાવણને અપૂર્વ સગ્રામ જામ્યા. બન્ને યાદ્દા અનેક શસ્ત્રાએથી યુદ્ધ કરવા લાગ્યા; કાઇ કાઇથી ઉતરે એમ ન હતું. દેવેની પુષ્પવૃષ્ટિ અન્ને વીરા પર ચાલુ જ હતી. અંતે રામના બ્રહ્માસ્ત્રથી રાવણનાં મસ્તક ધડથી જુદાં થયાં; રાવણ પૃથ્વી પર પડયા. રામચંદ્રે લંકામાં પ્રવેશ કરી વિભીષણને રાજ્યાભિષેક કર્યાં, અને સીતાને અગ્નિશુદ્ધ કરાવી લ્હેને સ્વીકાર કર્યો. પછી, યુદ્ધમાં જે જે વાનરા, રીંછે। અને રાક્ષસોએએ મદદ આપી હતી તે સઘળાને સાથે લઈ રામ, સીતા અને લક્ષ્મણ પુષ્પક વિમાનમાં એસી અયાધ્યા તરફ જવા નીકળ્યા. પૂરવેગમાં ચાલી જતા આ પુષ્પક વિમાનમાંથી બહાર જોતાં નીચે કાઇક અદ્ભુત દૃશ્ય દેખા દેતું હતું. આજ રામચંદ્રનું કરણ અતિશય ઉલ્લાસમાં હતું. તે સીતાને એક પછી એક ચિત સ્થળે! બતાવી પૂવૃત્તાંતનું સ્મરણ કરાવતા હતાઃ ‘ પ્રિયે ! આ સાગરને આટલેા વિસ્તાર પૂર્વે સગરના પુત્રાએ કર્યો હતેા. હેના પર આ પત્થરને સેતુ બાંધી અમે લ’કામાં પ્રવેશ કર્યો હતેા. અહા ! આ નીચે કેટલા બધા મગર–મચ્છે! કૂદી કુદી પાણી અને પીણુ ઉરાડી રહ્યા છે ! જાણે પાણીનાં મેા સાથે તે યુદ્ધ કરતા ન હોય ! અને, આ ઉંચે ડેાકીયાં કરતા નાગનાં મણિએમાં સૂપકરણા કેવાં પ્રકાશી રહ્યાં છે ! આ આપણે સમુદ્રને કિનારે આવ્યાં. પ્રિયે! જરા પાછી ફરી સમુદ્રનું મનેાહર દશ્ય તે જોઇ લે. વાહ ! આ વિમાનરાજ પણ ઠીક જલ્દીથી રસ્તા કાપે છે! આ આપણે વાદળાંની વચમાં થઇને જન- સ્થાનના પ્રદેશમાં આવી પહેાંચ્યા. હવે, રાક્ષસેને ત્રાસ દૂર થવાથી પેલા તાપસે। પેાતાની જૂની ઝૂંપડીએમાં પાછા આવી વસે છે. પ્રિયે ! પેલી જગ્યાએ હારૂં એક નૂપુર મ્હારા હેવામાં આવ્યું હતું; બીચારૂં જાણે હારા ચરણના વિયેાગ દુ:ખમાં ડૂબી જઇ શાન્ત પડી રહ્યું હતું! અરે! જે દિશાએ દુષ્ટ રાવણ દ્ઘને ઉપાડી ચાલતે થયે તે દિશામાં આ મૂગી લતાએ પેાતાની શાખાએ ઝુકાવી મ્હને સૂચના કરતી હતી ! અરે આ હરણીએ પણ ચરવાનુ મૂકી દઇ ઉંચી આંખેા કરી ને દક્ષિણ દિશા બતાવવા લાગી હતી! આ રહ્યા માલ્યવાન પત. એના શિખર પર ઉભેલા આમેરના અવાસ્તે હારા વિયેાગમાં મ્હને અસહ્ય થઇ પડયા. Gamilverage Heritage Portal અંતઃ- પિર-