પૃષ્ઠ:Sanskrit Sahityani Kathao.pdf/૭૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૬
સંસ્કૃત સાહિત્યની કથાઓ.
 

સંસ્કૃત સાહિત્યની કથાઓ “ આ પમ્પાસરેાવરનાં સારસ પક્ષીએ કેવાં ક્રીડા કરી રહ્યાં છે! હું પ્રિયે ! આ કિનારા પર ઉગેલી લતાને હું સીતા જાણી આલિંગન આપવા જતેા હતેા, એટલામાં લક્ષ્મણે મ્હને રેકી રાખ્યા ! આ પંચવટીનાં દર્શન કરી લે. અહા ! ત્યાં લતાગૃહમાં કરેલી ક્રીડાએ મરણ પર્યંન્ત સ્મૃતિમાં કાતરાઈ રહેશે. નહુષ રાજાને પલકારાથી ઈંદ્રપદ પરથી દૂર કરનાર મહર્ષિ એક આંખના ૪૬ અગસ્ત્યને આ આશ્રમ દેખાય. આ સુતીક્ષ્ણ ઋષિ આપણને માન દેખાય છે ! આપવા પેાતાને જમણે! હાથ ઉંચા કરે છે. વિ! એમને નમસ્કાર કરો. આ શરભંગ ઋષિનું તપાવનઃ શી ઝાડાની ઘટા જામી રહી છે! પેલેા રહ્યાચિત્રકૂટ પર્વત, જાણે માતેલે સાંઢ! અને પેલી પ્રસન્ન ગંભીર મન્દાકિની! પ્રિયે ! પેલા તમાલતનાં પલ્લવ હારા કમાં આભૂષણ તરીકે મ્હે ખાસ્યાં હતાં તે સ્મરણમાં તે હશે જ ! આ આવ્યા શ્યામ વટ, જેની હું પૂજા કરી હતી ! અરે ! આ ગંગા યમુનાને સગમ કેવા મને હર દીસે છે ! બન્ને હેને એકમેક- ને આલિંગન કરતી હોય એમ આ સ્થળે દેહત્યાગ કરનારને જરૂર મુક્તિ પ્રાપ્ત થાય છે. આ રઘુ નિષાદપતિ ગૃહનું ગવેર પુર. અહીં મ્હે` મુકુટ કાઢી જટા બાંધી હતી. ત્યારે કૈકય ! હારા મનાથ હવે કળ્યા ! એમ સુમન્તે કહેલું યાદ છે કે ? આ સરયૂ નદી આવી ! એનું પવિત્ર જળ ઈક્ષ્વાકુરાજાએએ યજ્ઞાન્તે સ્નાન કરી કરી વિશેષ પવિત્ર બનાવ્યું છે. પેલી આપણી અયેાધ્યા ! પ્રિયે! જો, આપણા આગમનના સમાચાર જાણી નગરજને તથા વૃ અમાત્યાને સાથે લઈ ભરત આવે છે. એ ખરેખર સજ્જન છેઃ ચરણમાં આવી પડેલી રાજ્યલક્ષ્મીને અસ્વીકાર કરી એણે આટલાં વર્ષ સુધી દુષ્કર વ્રત પાળ્યું છે !” ભરતને નજીક આવતા જોઇ રામે વિમાનને અટકાવ્યું અને પેાતે નીચે ઉતરી પડયા. બન્ને ભાઇએની આંખમાં અશ્રુબિંદુએ ચળકી રહ્યાં. ભરતે રામ તથા સીતાને પ્રેમપૂર્વક નમસ્કાર કર્યો. લક્ષ્મણે સુગ્રીવ, વિભીષણ વગેરે યાદ્વાએની હેનેએળખાણ કરાવી. કૌસલ્યા અને સુમિત્રા પણ ત્યાં આવ્યાં હતાં. હેમણે રામ લક્ષ્મણ- તે આનન્દાશ્રુથી નવરાવ્યા. સીતા વિનીત ભાવે પાસે જઇ સ્વામીને દુઃખમાં નાખનાર આ અશુભ-લક્ષણા સીતા આપને વંદન કરે છે, એમ ખેલી હેમના ચરણમાં પડી. બન્ને જણે હેતે સાજી, Gandhi Heritage Portal