પૃષ્ઠ:Sanskrit Sahityani Kathao.pdf/૭૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
રઘુવંશ.
૪૭
 

રઘુવંશ ૪૭ ઉઠાડી અને ૬ એટા ! હારા પતિવ્રતધર્મનાં પ્રતાપથી તે બન્ને ભાઇએ દુ:ખમાંથી પાર ઉતર્યાં છે, માટે એમ આછું આણીશ માં’ એમ કહી હેના મસ્તકે હાથ મૂક્યા. આ સાર્કત ઉપવનમાં જ રામને રાજ્યાભિષેકસંસ્કાર કરવામાં આવ્યા. પછી સર્વે જણે ધ્વજા- પતાકાથી સુશોભિત કરેલી અયાવ્યા નગરીમાં પ્રવેશ કર્યો. શત્રુઘ્ન અને લક્ષ્મણ રાજદંપતીને ચમ્મર ઢોળવા લાગ્યા, અને હેમના મસ્તક પર છત્ર ધરી રાખ્યું. નગરજતાનાં વન્દન સ્વીકારતા સ્વીકારતા રામ રાજમહેલમાં આવી પહેાંચ્યા. મહેલમાં પિતાનું ચિત્ર ક્લેઇ હેમણે વિનયપૂર્વક નમકાર કર્યો અને પછી ફેંકૈયી પાસે જ હાથ જોડી કહેવા લાગ્યાઃ “ માતુશ્રી ! મ્હારા પિતા પ્રતિજ્ઞા અરેાબર પાળી શકયા તેથી તેએ સ્વસુખ ભાગવી રહ્યા છે, એ આપના સુકૃતનું પરિણામ છે ! ત્યાર પછી રામે સત્કાર કરવા આવેલા ઋષિ મુનિએને તથા રાક્ષસ વાનર સેનાપતિએને માનપૂર્વક વિદાય કર્યાં, અને બેરને હેતુ પુષ્પક વિમાન પાછું સોંપ્યું. રામાન્ય ધર્મપુરઃસર ચાલવા લાગ્યું. પ્રકરણ ૭ મુ; રામ-ઉત્તરચરિત આ પ્રમાણે નિયમિત રીતે વર્ષો વીતતાં ગયાં. સીતાદેવી સગો થયાં. હેમને ગંગાતીરે તપાવનમાં રહેવાની ઇચ્છા થઇ. તે પ્રમાણે રામે લક્ષ્મણને રથ લઇ આવવા કહ્યું . એટલામાં દ્રમુખ નામને એક દૂત આવી પહેાંચ્યા. રામ બહાર નીકળી હેને મળ્યા અને લેકસમાચાર પૂછ્યા. હેણે સર્વ શુભ સમાચાર કહ્યા, પણ અંતે રામના આગ્રહથી અશુભ સમચાર પણ જણાવ્યાઃ “ મહારાજ ! નગરજને આપના ચારિત્ર્યની સર્વ રીતે પ્રશસા કરે છે, માત્ર કેટલાક ‘ રાક્ષસના ઘરમાં રહેલી સીતાને રામે સ્વીકાર કર્યો !' એમ એલી આપની નિન્દા કરતા ન્હેવામાં આવ્યા.’ આ અનિષ્ટ સમાચાર સાંભળી રામને મસ્તક પર ભયંકર વજ્ર- પાત થયા જેવું લાગ્યું. પ્રથમ તે હેમના મનમાં આ લેનિન્દા તરફ ધ્યાન જ ન આપવું, અથવા તે નિદોષ પ્રત્નીને! ત્યાગ કરવા’ એ એ પ્રતાની ગડબાંગ થવા લાગી; પણ અંતે પત્નીને! ત્યાગ કરીને Gand Heritage Portal