પૃષ્ઠ:Sanskrit Sahityani Kathao.pdf/૮

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
8

' ગ્રહણેાન્મુખ જ હેાય છે, આ પ્રમાણે દ્રવિત થયેલા અને વિત થએલા હૃદયમાં સ્મૃતિ હમેશાં માત્ર તે યોગ્ય ગ્રાસની પ્રતીક્ષા કરે છે. ચિત્તમાં જે મૂ શબ્દોનું સંક્રમણ થાય છે તે વ જેવા ખાત્રી જાય છે, અને કાળે કરીને પણ ખસતા નથી. આપણી કેટલીક કહે- વતેા જેનું મૂળ સંસ્કૃતમાં છે તે આ જ પ્રમાણે અંધાઇ રૂઢ થઇ ગય છે. વગર સમજે લેાકાને કંઠે થઇ ગએલી તેથી તેની આ અપભ્રષ્ટ સ્થિતિ થઈ છે. પણ નિદાન કંઇના કંઈ રૂપમાં તે સચવાઈ રહી છે. હવે પછી કથાભાગ સરળ વાર્તાના રૂપમાં કહ્યાં જવેા, અને વચ્ચે વચ્ચે જ્યાં રસના અને સાત્ત્વિક વિકારાના પ્રસંગેા સાવે ત્યાં મૂળ જ આપી દેવું, ગદ્ય અને પદ્ય ઉભય. અર્થ માટે અનુવાદ આપવેા પણ તે નીચે ‘પુટ નેટ’માં જ. આટલી એ ભાઇને સૂચના કરીએ છીએ. ઘણેખરે અંશે તે રા. ભાઇ નાનાલાલે આજ શૈલીનું અનુ- સરણ કર્યું છે, પણ સર્વથા સર્વત્ર અનુવાદ આપવા કરતાં કેટલાંક રસિક અને વિશિષ્ટ સ્થળે દાક્ષિણાત્ય કીનકારેાની માફ્ક મૂળ જ કાયમ રાખ્યું હોત તે લેકેાની સંસ્કૃતિમાં ઘણા ફેર પડી જાત. સામાન્ય વાંચનારાએ પણ પ્રસંગે પ્રસંગે સસ્કૃત ખેાલતા થાત. લૅટિન અને ગ્રીકનું આ જ પ્રમાણે થયું છે. અને તેથી લેાકા સામાન્યમાં સામાન્ય બાબતમાં પણ ‘ Ipso facto,' Đitto ’ જેવા પ્રયાગે ખેલવામાં અને લખવામાં કરે છે. મુંબઇ યૂનિવર્સિટિએ નિયત કરેલા અભ્યાસક્રમમાં ‘ગુજરાતી’નું સ્થાન બદલાયું છે. હવે એને સંસ્કૃતની સાથે જ ઐચ્છિક વિષયમાં સ્થાન પ્રાપ્ત થયું છે. આથી પરિણામે લેાકાનું સંસ્કૃતનું જ્ઞાન મર્યાદિત રહેશે, પણ ગુજરાતી ભાષા અને સાહિત્યને ઉત્કર્ષ થવાને સંભવ છે ખરેા. ગુજરાતીના વિષયમાં પાઠ્ય પુસ્તક તરીકે રાખવા જેવાં ગણ્યાં ગાંધ્યાં પુસ્તકા અત્યારે તે નજરે પડે છે. પુસ્તકે તે અનેક થયાં છે, થાય છે, અને થશે, પણ ઉપર આપણે કહી ગયા તેવા પ્રકારનાં તે હાય છે, જેથી પાય પુસ્તક તરીકે તેને ઉપયોગ થઈ શકે નહીં. ભાષાશુદ્ધિ એ તે પાઠ્ય પુસ્તકનું પ્રથમ લક્ષણ હાવું જોઇએ. વિચારા ઉચ્ચ,તલસ્પર્શી,માર્મિક અશ્લીલતા વા અભસ્યા- થિી રહિત અને કાઈપણ રીતે કાઇને પણ સ્વધવિમુખ કરનાર ન જોઈએ, તેમ શૈલી પણ વિષયાનુસાર હાવી બ્લેઇએ. આ ત્રણ Ganuો તેમ તા