લખાણ પર જાઓ

પૃષ્ઠ:Sanskrit Sahityani Kathao.pdf/૮૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૨
સંસ્કૃત સાહિત્યની કથાઓ.
 

સંસ્કૃત સાહિત્યની કથાઆ આ પ્રશ્ના સાંભળી બાળકાએ ઉત્તર ન આપતાં ઋષિના સામું જોયું. રામ આસન પરથી ઉડ્ડી ગદ્ગદ્ કડે ઋષિના ચરણમાં પડયા અને સમગ્ર રાજ્ય હેમને સમર્પણ કર્યુ. ઋષિએ બાળકોને પરિચય કરાવ્યા, અને સીતાને પરિગ્રહ કરવા માટે પ્રાર્થના કરી. રામે નમ્રપણે ઉત્તર આપ્યા: “ મહારાજ! જનતનયાની પરિશુદ્ધિ અગ્નિમાં કરાવી હતી. પરંતુ રાવણની દુષ્ટતા નેઇ આલેાકાને હેના પર વિશ્વાસ આવ્યા નહિ; હવે આ સર્વ સભાની સમક્ષ તે પેાતાના ચારિત્ર્યની પરિદ્ધિ કરી બતાવે એમ હું ઇચ્છું છું; અને ત્યાર પછી આપની આજ્ઞાથી હું હેનેા પુનઃ સ્વીકાર કરવા તત્પર છું. ” વાલ્મીકિએ પેાતાના શિષ્યા મેાકલી જાનકીને આશ્રમ- માંથી મેલાવરાવ્યાં. ચર બીજે દિવસે સધળા નગરજનેને ભેગા કરી રામે વાલ્મીકિને એલાવ્યા. તરત જ ઋષિ સીતા અને બે બાળકા સાથે આગળ આવ્યા. ભગવાં વલ્કલ પહેરેલી અને નીચી ષ્ટિ કરીને ઉભેલાં સીતાદેવીને જોઈ સર્વ લેાકેાને પેાતાની દુષ્ટતા માટે લજ્જા આવી. ઋષિના કહેવાથી સીતાએ જળનુ આચમન કરી મ્હોટેથી કહ્યું: જો મન, વાણી કે કર્મથી મ્હેં મ્હારા પતિને અપરાધ ન કર્યો હાય અને હું નિર્દોષ હાઉં, તેા હૈ વિશ્વભરા દેવી ! ને હમારી અંદર સમાવી છે!’ .. સીતાદેવી આ શબ્દો ખેલી રહ્યાં કે તરત જ પૃથ્વીમાં ફાટ પડી અને અંદરથી નાગા પર સિહાસને બેઠેલાં વસુંધરા દેવી પ્રકટ થયાં. હેમણે સીતાને પોતાના ખેાળામાં લીધાં, અને એકદમ પાતાળમાં પલાયન કર્યુ. સર્વ લોકેા એબાકળા થઇ આંખે! ફાડી ફાડી વ્હેવા લાગ્યા. સીતા સર્વથા અદૃશ્ય થઈ ગયાં. રામે ઋષિએને તથા અન્ય મિત્રાને માનપૂર્વક વિદાય કર્યો અને લવ-કુશને સ્નેહપૂર્વક ઘરમાં રાખ્યા. હવે, હેમના પત્ની- સ્નેહનું અપત્યસ્નેહમાં પરિવર્તન થયું. રામચંદ્રના આગ્રહથી ભરતે પેાતાના બે પુત્રાને પુષ્કલાવતી અને તક્ષશિલામાં રાજ્યાભિષેક કર્યો; લક્ષ્મણે ચદ્રકેતુ અને અગદ નામના બે પુત્રાને કારાપથ દેશમાં રાજ્યાભિષેક કર્યા; શત્રુઘ્ને મહુશ્રુત અને સુબાહુ નામના બે પુત્રને અનુક્રમે મધુરા અને વિદિશામાં રાજ્યાભિષેક કર્યાં. Gandમા Portal