પૃષ્ઠ:Sanskrit Sahityani Kathao.pdf/૮૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
રઘુવંશ.
૫૩
 

રઘુવંશ ૫૩ એક દિવસ કાલ ( યમદેવ ) મુનિવૈષ લઇને રામચંદ્ર પાસે આવ્યા અને હેમની સાથે એકાન્તમાં વાત કરવા માટે રજા માગી. બન્નેએ નિશ્ચય કર્યો કે જે કાઇ વચમાં આવી હેમની વાતમાં ભગ પાડે હેના સથા ત્યાગ કરવા. લક્ષ્મણને દ્વારપાળ તરીકે ઉભે રાખવામાં આવ્યા. તેવામાં દુર્વાસા મુનિ દ્વાર આગળ આવી પહેાંચ્યા અને હેમના આગમનના સમાચાર રામને જણાવવા માટે લક્ષ્મણને કહ્યું. લક્ષ્મણે આનાકાની કરી, અને કરેલી પ્રતિજ્ઞા વિષે સમજાવ્યું. પણ ક્રાધી દુર્વાસાએ પેાતાને આગ્રહ ારી રાખ્યા. તેથી લક્ષ્મણ અંદર ગયા અને સમાચાર કહ્યા. રામની પ્રતિજ્ઞા પૂર્ણ કરવા માટે તે સરયૂ નદીને કિનારે ગયા અને ચેાગથી દેહત્યાગ કર્યો. હવે, રામને પૃથ્વી પર રહેવા માટે કઇ પણ જાતનું પ્રયાજન રહ્યું ન હતું. હેમણે કુશને કુશાવતીમાં અને લવને શરાવતીમાં રાજ્યાભિષેક કર્યાં, અને પોતે અન્ધુએ સાથે, અગ્નિપુરઃસર ઉત્તર દિશામાં પ્રયાણ કર્યું. વાનરે અને રાક્ષસેા હેમને નિશ્ચય સમજી ગયા અને હેમની પાછળ ચાલવા લાગ્યા. શયના કિનારે આવી તે વિમાનમાં બેઠા, અને ભકતાને નદીમાં ભાતિક દેહને ત્યાગ કરાવી, દિવ્ય દેહ ધારણ કરાવી પેાતાની સાથે લઇ ગયા, તથ! એક નવું જ સ્વ. વસાવી હેમાં હેમને વાસ કરાવ્યો. પ્રકરણ ૮ મું કુશ એક દીવામાંથી જેમ ભિન્ન ભિન્ન દીવાએ સળગે, તેમ આ એક વશમાંથી આઇ વિભાગ પડી ગયા. આડે ભાએ સલાહ સંપથી રહી જ્યેષ્નબંધુ કુશને માન આપવા લાગ્યા. એક દિવસ મધ્યરાત્રે કુશરાજા પોતાના શય્યાગૃહમાં તે હતેા. સઘળા પિરજને ઘસઘસાટ ઉંઘતા હતા, અને દીવા ઝગઝગાટ ખળી રહ્યા હતા. એટલામાં હેના પલંગ આગળ પ્રવાસ ફા નીકળી હાય એવેા વેષ ધારણ કરેલી એક અપૂર્વ સ્ત્રી કુશને જય ઈચ્છી હાથ ોડી ઉભી રહી. અંધ હાવા છતાં આ સ્ત્રી કૈવી રીતે અંદર કુશને ઘણું આશ્રય લાગ્યું. તે પલંગમાંથી અર્ધો ઉભા થઇ એલ્યેઃ Gandhi Heritage Portal સ્ત્રીને હણે બ્લે. તે શય્યાગૃહનાં સઘળા દાર આવી શકી તે વિષે