પૃષ્ઠ:Sanskrit Sahityani Kathao.pdf/૮૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
રઘુવંશ.
૫૫
 

ય રઘુવશ આ નવીન રાજધાની છેાડી હમારી પુરાતન પુરીમાં પાછા પધારે.’’ કુશ રાજાએ દેવતાની પ્રાર્થના કબુલ રાખી, તેથી તે આશી- વૌંદ આપી અદૃશ્ય થઈ ગઈ. પ્રાતઃકાળમાં વિદ્વાન બ્રાહ્માને ખેલાવી રાજાએ રાત્રિનુ સઘળુ વૃત્તાંત હેમને જણાવ્યું. બ્રાહ્મણેા પ્રસન્ન થયા, અને હેતે અભિનંદન આપી ત્યાં જવા રત્ન આપી. એક શુભ દિવસે કુશાવતી શ્રોત્રિય બ્રાહ્મણેાને સમર્પણ કરી કુશરાજાએ અંતઃપુરની સ્ત્રીઓ તથા નગરજને સાથે અયાવ્યા તરફ કૂચ કરી. વિન્ધ્ય પર્વત એળ ગી સઘળું સૈન્ય ગંગાકિનારે આવી પહોંચ્યું, અને ત્યાંથી નાવડામાં બેસી બીજી પાર ઉતર્યું. ત્યાર પછી ચાલતાં ચાલતાં કેટલેક દિવસે તેએ શસૃકિનારે આવ્યા. રાજાએ સાથે આણેલા કારીગરને અયેાધ્યાની નવીન રચના કરવાની આજ્ઞા આપી. થાડા દિવસમાં સઘળું તૈયાર થયું એટલે વાસ્તુ-વિધાન કરી રાજાએ નગરમાં પ્રવેશ કર્યાં. અયાધ્યાનગરી પૂર્વવત પુનઃ શેાભવા લાગી. |સમય પેાતાનું કામ કરવા લાગ્યા. સ્ત્રી એક વખત વસંત ઋતુમાં રાજાને શરયુનદીમાં અંતઃપુરની સાથે જલક્રીડા કરવાની ઇચ્છા થઇ. હેણે નદીમાંથી મગર વગેરે હિંસક પ્રાણીએને બહાર કઢાવી નાંખ્યા. પછી પેાતે સ્ત્રીએ સાથે જળમાં ઉતર્યાં અને એક હાથી હાથણીએ સાથે, અગર ઈંદ્ર અપ્સરાઓ સાથે મંદાકિનીમાં ક્રીડા કરે, તેમ ત્હણે જલવિહાર કરવા માંડયા. રાજા અને સ્ત્રીએ પરસ્પર પ્રેમપૂર્વક પાણી ઉરાડવા લાગ્યાં. આ પ્રમાણે ઘણા સમય સુધી ક્રીડા કરતાં કરતાં બન્ને પક્ષને અતિ- શય શ્રમ લાગ્યા. અંતે પાણીમાંથી બહાર નીકળી તે તટ પર નાંખેલા તંબુમાં ગયાં. ત્યાં જતાં જ રાજાને ખબર પડી કે અગસ્ત્ય ઋષિએ રામચને આપેલું અમૂલ્ય આભૂષણ જલક્રીડા કરતાં નદીમાં પડી ગયું. તેથી હેણે નદીના તારાઓને ખેલાવીને આભૂષણ- ની શોધ કરવા માટે આજ્ઞા કરી. ઘણા વખત સુધી પ્રયત્ન કરી નદી ડહેાળી નાંખ્યા છતાં પણ જ્યારે આભૂષણ હાથ ન લાગ્યું, ત્યારે તે નિરાશ થ રાજા પાસે આવ્યા અને હાથ ોડી કહેવા લાગ્યાઃ “ મહારાજ ! આભૂષણના પત્તા લાગતા નથી. કદાચ પાણીમાં રહેનાર કુમુદ નાગે ચપળતાથી લઇ લીધું હોય તે તે બનવા જોગ છે ખરું, ' Gandhi Heritage Portal