પૃષ્ઠ:Sanskrit Sahityani Kathao.pdf/૮૭

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
રઘુવંશ.
૫૭
 

રઘુવશ શાસ્ત્રાનુસાર સ દાન આપતા, અને દુષ્ટાન દંડ દેતા. આ પ્રમાણે આચરણ કરવાથી ઉત્તમ રાજાએમાં હેની ગણના થવા લાગી. રાજાએ! ઇંદ્રની માફક હેની આજ્ઞા માનવા લાગ્યા. હેણે એક અશ્વ- મેધ યજ્ઞ કરી એટલું બધું દાન કર્યું કે લોકેા હેને કુબેરના નામથી એળખવા લાગ્યા. હેના રાજ્યતંત્રમાં સઘળી પ્રજા સુખમાં રહેતી. ૫૭ હેણે નેધરાજાની કન્યા સાથે લગ્ન કર્યું હતું, અને હેનાથી હેને એક પુત્ર થયા જેનું નામ નિષધ રાખવામાં આવ્યું. પુત્ર ઉમ્મર- લાયક થતાં અતિથિએ હેના રાજ્યાભિષેક કર્યો, અને કેટલાક વખત પછી પોતે સ્વ તરફ પ્રયાણ કર્યુ. નિધને નલ નામને પુત્ર થયા. નલને યશ દેવલેકે પણ આનંદપૂર્વક ગાતા. હૅને નભ નામને પુત્ર થયા. નભને રાજ્યલક્ષ્મી સોંપી નલ રાજા અરણ્યમાં તપસ્યા કરવા ગયા. તે જ પ્રમાણે, સમય આવતાં નભ રાજા પણ પોતાના પુત્ર પુડરીકને રાજ્યગાદી સોંપી મેક્ષમાર્ગે વળ્યા. પુંડરીકે પણ રાજ્યસુખ ભેગવી અંતે ક્ષેમધન્વા નામના પુત્રને ગાદી સોંપી અણ્યમાં ધાર તપશ્ચર્યા આરંભી. ક્ષેમ- ધન્વાને ઢવાનીક નામનેા પુત્ર થયા. દેવાનીકને અહિનચુ નામે પુત્ર થયેા. હૈને પાયિાત્ર નામે પુત્ર થયા. પાયિાત્રને શિલાખ્ય, અને શિલાત્મ્યને ઉન્નાભ નામે પુત્ર થયા. હેને વણાભ નામના પુત્ર થયેા. વજ્રણાલના મરણ પછી હેને પુત્ર જુષિતાશ્વ ગાદીએ આવ્યા. કાશીવિશ્વેશ્વરની આરાધનાથી હૅને વિશ્વસહ નામને પુત્ર થયેા. વિશ્વસહ પછી હેનેા પુત્ર હિરણ્યનાભ ગાદીએ આવ્યા. હૅને કોસલ્ય નામને પુત્ર થયા. કૌસલ્યને પુત્ર નામે દીકરા થયા. હેની સામે વ્ય પુષ્ય નક્ષત્રમાં પૂર્ણિમાના દિવસે પુષ્ય નામના પુત્રને જન્મ આપ્યા. પુષ્ય રાજા એક વખત મૃગયા ફરવા નીકળ્યા હતેા, તે વખતે એક વિકરાળ સિંહે આવી હેને મારી નાંખ્યા. ત્યાર પછી, હેના પુત્ર સુદનના રાજ્યાભિષેક થયા. તે છ વને ખાળક હેવા છતાં પણ, બળવાન અને ચપળ હાવાને લીધે પ્રજા હેની આજ્ઞામાં રહેતી. રાજ્યલક્ષ્મીને સંપૂર્ણ ઉપભેગ કર્યો પછી તે પોતાના પુત્ર અગ્નિવણુ ને ગાદી આપી નૈમિષારણ્યમાં તપ કરવા ગયા. અગ્નિવણુ ઘણા સ્ત્રીલંપટ અને વિલાસી રાજા હતા. રાજ્યકારભાર અમાત્યાને સોંપી તે હંમેશાં રંગરાગમાં મસ્ત રહેતા. પ્રજાને મળવાની પણ Gandhi Heritage