પૃષ્ઠ:Sanskrit Sahityani Kathao.pdf/૯

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

૯ વાતેા ખાસ કરીને પાય પુસ્તકમાં હાવી જોઇએ. અત્યારનાં ચેડાં ઘણાં બાદ કરતાં ઘણાંખરાં પુસ્તકામાં અને સાહિત્યને નામે ખપતાં માસિકાદિમાં ભાષાશુદ્ધિનું તે કંઇ ઠેકાણું જ હેતું નથી, તેમ વિચારાદિનું પણ લગભગ એવુ જ હાય છે. એવા સમયમાં સાક્ષર ભાઇ નાનાલાલનું પુસ્તક શાળાઓમાં પાઠ્ય પુસ્તક તરીકે બહુ ઉપકારક થવા સંભવ છે. ભાષા શુદ્ધ અને સસ્કારી છે એ કહેવાની જરૂર નથી. વિચારેા તે મહાકવિ કાલિદાસના છે, એટલે એમાં કાંઇ કહેવાનુ હાય જ નહીં; શૈલી પણ સરળ અને આકર્ષક છે એટલે એ પણ અનુકૂળ છે. સંસ્કૃત નહીં શીખેલા એવા વિદ્યાર્થીએ અને સામાન્ય વાચકેાને આ પુસ્તકના વાચનથી અતિશય લાભ થવા સંભવ છે, અર્થાત્ આ ગ્રંથમાળા ચાલુ રહેશે તે સામાજિક ઉન્નતિમાં આ એક ઉપયાગી અને આવશ્યક સાધન થઇ પડશે એ સૂચવવાની જરૂર નથી. આશા છે કે લેખકવાચક ઉભયને પ્રયાસ જગન્નિયંતા પ્રભુ સફળ કરે, અને આપણા રસિક ગુર્જર દેશમાં પાછે રસ ઉભરાય, અને જ્યાં ત્યાં શુદ્ધ, ઉચ્ચ, ઉદાત્ત, સ્વધ સૂચક, માર્મિક, સંસ્કારી, અને હૃદયંગમ વાપ્રયાગે। અને શબ્દપ્રયાગા કગાચર તથા દગેાચર થાય ! કૃતિ શિયમ. ફાઉનની ૧૫ હીરાલાલ ત્રજભૂખણદાસ સરાફ Gandhi Heritage Portal