પૃષ્ઠ:Sanskrit Sahityani Kathao.pdf/૯૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬૦
સંસ્કૃત સાહિત્યની કથાઓ.
 

૬૦ સંસ્કૃત સાહિત્યની સ્થા કરાવવાની જ આપની દૃઢ ઇચ્છા હોય તે! હું આપના આગળ એક સરત મૂકું છું. તે એ કે મ્હારા સાળે! માય સચિવ જે આપને ત્યાં બંધનમાં છે હેને જે મુક્ત કરવાનું આપ કન્નુલ કરેા તે માધવ- સેનને મુક્ત કરવા હું તૈયાર છું, એ જાણો. યજ્ઞસેનને ઉત્તર સાંભળી અગ્નિમિત્ર ક્રાધથી રાતેા પીળેા થઈ ગયેા. હેણે પેાતાના અમાત્યને મેલાવી કહ્યું: ‘‘ વાહતક, વિદર્ભ- રાજા પડેાશને રાા હેાઇ સહજ રીતે આપણા શત્રુ તેા છે જ; હેમાં વળી તે ઉદ્દતપણે આવે. ઉત્તર આપે છે. માટે વીરસેનને એક લશ્કર આપી હેના તરફ઼ જલદીથી મેકલેા. ‘’ અમાણે તે પ્રમાણે યેાજના કરી. ઉપર જે વીરસેનનું નામ આવ્યું, તે ધારિણી રાણીને ભાઇ થતા હતા. હેને નર્મદાતટે અન્તપાલ ( સીમાડાના અધિકારી ) તરીકે નીમેલા હતેા. હેણે એક વખતે પહાડી લૂટારૂ લાકે પાસે એક સુંદર કન્યા જોઇ. હેને જોતાં જ એ કાઈ ઉંચા કુળની કન્યા હાય એમ વ્હેને લાગ્યું, તેથી હેણે લૂટા પાસેથી એ કન્યા પડાવી લીધી અને પેાતાની મ્હેનની તહેનાતમાં તેને મેાકલી દીધી. ધારિણીએ હેતુ સ્વરૂપ અને ગુણા જોઈ ગણદાસ નામે પોતાના ખાસ માનીતા એક સંગીતશાસ્ત્રી પાસે સંગીત, નૃત્ય વગેરેનું જ્ઞાન લેવા માટે હેને મૂકી. તે કન્યાનું નામ માલકા હતું. થોડા જ વખતમાં આ કન્યાની બુદ્ધિ અને નિપુણતા ોઇ ગણુદાસ ઘણું! કિત થયા. જેમ સારા વિદ્યાર્થીને વિદ્યા આપવાથી ગુરુને સંતાપ અને યશ પ્રાપ્ત થાય છે, તેમ ગણદાસને પણ બન્યું. ઉપર કહ્યું કે માલવિકા ઘણીજ સ્વરૂપવતી હતી, સાથે અતિશય અહિંમતી પણ અને હવે તે કલાવતી પણ થઈ. સુવર્ણ અને સુગધને યેાગ અલૈકિક જ હેાય છે. ચતુર રાણીને રાજાના વિષયી સ્વભાવને બરાબર પરિચય હતા, તેથી રાજાને માલિવકા વિષે જરા યે ખબર ન પડે તે માટે તે કાળજી રાખતી હતી. એક ક્વિસે ધારિણી ચિત્રશાળામાં ગઇ હતી. ત્યાં એક તાજું ચીતરેલું ચિત્ર નીહાળતી તે ઉભી હતી. એટલામાં રાન્ત અગ્નિ- મિત્ર ત્યાં જઈ ચઢયેા. રાજા અને રાણી અને એક આસન પર એસી પેલુ ચિત્ર ખારીકાઇથી જોવા લાગ્યાં. તે ચિત્રમાં વચ્ચે રાણી Gandhi Heritage Portal