પૃષ્ઠ:Sanskrit Sahityani Kathao.pdf/૯૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
માલવિકાગ્નિમિત્ર.
૬૧
 

માલવિકાગ્નિમિત્ર બેઠેલી હતી અને આજુબાજુએ તેનાં દાસદાસીએનુ ટાળુ ચીત- રેલું હતું. તે ટાળામાં માલવિકા પણ હતી. હેતુ અપૂર્વ સાં જોઈ રાજાએ પ્રશ્ન કર્યાં, “ આ કાણુ?’’ રાણીએ પ્રશ્નને ઉત્તર ન આપતાં વાત ઉડાવી દીધી. આથી રાજાના મનમાં વિશેષ શકા ઉત્પન્ન થઇ. હેણે પુનઃ પુનઃ એ જ પ્રશ્ન કર્યાં. એટલામાં પાસે એડેલી વિદ્યાર્થિ-કન્યાએમાંથી વસુલક્ષ્મી નામે એક ન્હાની છેાકરી બેલી ઉઠી, “ મહારાજ, એ તે માલિવકા’’ ચિત્રોને રાજા રાણી ઘેર ગયાં. તે દિવસથી રાણીએ સાવિકાને રાજાની દિષ્ટમાંથી છૂપાવવા ખાસ પ્રયત્ન કરવા માંડયેા. ચિત્રમાં જોયા પછી માવિકાને પ્રત્યક્ષ જેવાની તીવ્ર ઇચ્છા રાજાના મનમાં ઉત્પન્ન થઈ. પણ રાણીની કાળજી આગળ હેતુ કાંઇ ચાલતું નહિ, વિષક રાજાના પ્રયકા માં હમેશાં સહાયક હોય છે. તેથી રાજાએ માલવિકા વિષેની સધળી હકીકત વિદૂષકને કહી. તેણે રાજાને માવિકાનાં દર્શન કરાવવા માટે એક ઉત્તમ યુક્તિ રચી. ગણુદાસ અને હરદત્ત એ અન્ને રાજ્યના નાટચાચાર્યાં હતા. બેઉને આડું અવળુ ભરવી તેણે તે બેઉ વચ્ચે કલહ ઉત્પન્ન કર્યાં. એક દિવસે વિદૂષક રાજા પાસે બેઠા હતા, એટલામાં એ બન્ને સંગીતશાસ્ત્રીએ બસ, ખસ, બહુ થયું, બહુ થયું; ચાલે. રાજાજી પાસે. ત્યાં નક્કી થશે કે કાણુ ઉંચું ને કાણું નીચું એમ પરસ્પર ઝઘડતા રાજમહેલમાં આવ્યા. બન્નેને અવાજ સાંભળી રાા મનમાં હસવા લાગ્યા. કંચુકી અન્નેને લઇ દિવાનખાનામાં દાખલ થયા. રાજાને વિનયપૂર્વક નમસ્કાર કરી તેએ રાજાએ બતાવેલા આસન ઉપર ખેડા. રાજાએ ધીમે રહી પૂછ્યું: “ કેમ આચાય છે, અત્યારે શાળાના સમયમાં સાથે જ આપનું અહીં આવવું થયું ? ” હેના ઉત્તરમાં ગણુ- દાસે જણાવ્યું: ‘ મહારાજ, સાંભળેા. મેં ગુરુચરણે અભિનયવિદ્યા પ્રાપ્ત કરી છે. તેમ અનેક વિદ્યાર્થીઓને હેનું પાન પણ કરાવ્યું છે. આપ નામદારે તથા રાણીએ મારા યથાયેાગ્ય સત્કાર પણ કર્યો છે. છતાં, આ હરદત્ત સારા સારા લાકા આગળ કહેતા કરે છે કે ‘ ગણુદાસ તે મારા પગની ધૂળ ખરેારે નથી; ’—’’ એટલામાં હુરદત્ત વચમાં જ ખેલી યાઃ– મહારાજ, પ્રથમ તે એણે જ મ્હારામાં અને તે એમ Gandhi Heritage Portal