પૃષ્ઠ:Sanskrit Sahityani Kathao.pdf/૯૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬૨
સંસ્કૃત સાહિત્યની કથાઓ.
 

કર સંસ્કૃત સાહિત્યની સ્થા નિન્દા કરવા માંડી. માટે હું આપને અરજ ગુજારૂં છું કે આપ જ મધ્યસ્થ રહીને અમ્હારા બેઉની, શાસ્ત્ર અને પ્રયાગમાં પરીક્ષા લેશેા. ‘’ હરદત્તનું કહેવું ખરેાખર છે, ’’ એમ કહી વિદૂષકે ટેકા આપ્યા. ગદાસે પણ એ દરખાસ્ત કન્નુલ રાખી. 66 રાજાએ ઉત્તરમાં જણાવ્યું: ‘‘ હમારી દરખાસ્ત હું પસંદ કરૂં છું; પરંતુ એ કામ હું એકલા માથે લઇશ નહિ. રાણીને તથા પંડિતા કૌશિકીને પણ સાથે ખેલાવેા, અને એ સના સમક્ષમાં જે નિર્ણય આવે તે ખરેા; ’’ એમ કહી વ્હેણે રાણીને તથા પરિત્રાજિકાને ખેાલા- વવા માણસ મેકિલ્યું. ઘેાડી વારમાં અન્ને આવી પહોંચ્યાં. રાજાએ પરિત્રાજિકાને નમન કર્યું. હેણે પ્રત્યુત્તરમાં રાજાને આશીર્વાદ આપ્યાઃ રાણી ધારિણી અને ભૂતારિણી (પૃથ્વી) એમ ઉભયના ભર્તા રહી સેા વ આયુષ્ય ભાગવા !” << બધાં યથાસ્થાને ગેાવાઇ ગયા પછી રાજાએ પરિવ્રાજિકા તરફ શ્રીને જણાવ્યું, “ ભગવત! આ અન્ને નાટયાચાર્યાં વચ્ચે જ્ઞાનકલહ ઉત્પન્ન થયેા છે; માટે આપે મધ્યસ્થવૃત્તિ ધારણ કરી હેમને નિય કરવા જોઈ એ. ’’ કાશિકીએ મદહાસ્ય કરી ઉત્તર આપ્યાઃ “મહા- રાજ, ઠીક મશ્કરી કરવા માંડી છે. મ્હાટું શહેર મૂકી રત્નની પરીક્ષા કરાવવા ગામડામાં જવું ઉચિત ન કહેવાય. ” રાજાએ નમ્રતાથી કહ્યું: “ ના, ના. એમ ખેલા મા. આપ તે પડિતા કૌશિકી છે. મ્હારે અને રાણીને તે આચાયો તરફ પર- સ્પર સ્વા લાગેલા છે. માટે આપજ મધ્યસ્થ રહી ન્યાય આપી શકા એમ છે.’’ એમ કહી રાજાએ બન્નેને વિવાદ ચલાવવાની આજ્ઞા કરી. પણ વચમાં જ પરિત્રાજિકાએ કહ્યુંઃ “ મહારાજ, નાટયશાસ્ત્ર પ્રયેગાધીન છે. એમાં મ્હાંએ થૂક ઉરાડવાથી શું? તેથી મ્હારા મત એવે છે કે કેટલાક આચાર્યાં નાનપરિપૂર્ણ હેાય છે. તેમ જ કેટલાક- ની જ્ઞાન આપવાની પતિ બહુ ઉત્કૃષ્ટ હેાય છે. માટે જેએ ઉભય- માં નિષ્ણાત હાય હેમને જ હું તે ઉત્તમ શિક્ષક કહું. ’’ એ સાંભળી વિદૂષક એલી ઉયેાઃ સાંભળી લ્યેા ભગવતીનું કથન. હેમના (C કહેવાનું તાત્પ એ છે કે શિક્ષકની શિક્ષણપદ્ધતિ જૈને જ આ ખાબતને નિર્ણય Gard Hentage Portal