માલવિકાગ્નિમિત્ર ૬૩ રાજાએ રાણીને અભિપ્રાય પૂછ્યા. ચતુર રાણી આ કલહનું રહસ્ય પહેલેથી જ સમજી ગઇ હતી. તેથી હેણે કહ્યું: “ ખરૂં પૂછે તેા આ બેનેા કલહુ જ મ્હને પ્રિય નથી.—’’ વિદૂષક વચમાં મેલી ઉર્યોઃ જોવામાં આપણું શું.જાય છે? તેએ “ ના, ના. ખેની ઘેટાંકુસ્તી મતના પગાર ખાધા કરે છે! અને જ્યાંસુધી એમાંથી એક પણ હારશે નહિ, ત્યાંસુધી હેમની લટાઇનેા પાર આવવાને નથી. માટે એમ બને જ નહિ.' તેમ છતાં યે રાણીએ આગળ ચલાવ્યું: મ્હારૂં કહેવું એમ છે કે જે શિષ્ય નબળેા અને જડ હાય અને તેથી તે શિક્ષણ સારી રીતે ધારણ કરી શકતા ન હાય, તે શું હેમાં શિક્ષકને દોષ કહેવાય ?’’ રાજાએ ઉત્તર આપ્યાઃ “દૈવિ ! એમ તે ખરૂં જ. શિષ્ય અમુક વિષય ગ્રહણ ન કરી શકે તે હેમાં શિક્ષકની ગતિમંદતા ખરી સ્તૂા. ’’ '; નિરર્થક છે, જ્યારે રાણીએ જોયું કે આ પ્રમાણે દલીલ કરવી ત્યારે હુંણે ગણુદાસને પાસે બેલાવી કહ્યું: ‘‘ ગણુદાસ, નીકળી જા આ નકામા કજીયામાંથી. એમાં હને શે! લાભ છે?” ખટકમેલે વિદૂષક વચમાં એલી ઉઠયેાઃ “ સાંભળ્યું ? ગણુદાસ. નિરાંતે સંગીતના બહાને સરસ્વતીની ભેટના લાડવા ઉડાવ્યા કરને ! આવા નકામા ફજીયામાંથી શું મળવાનું છે?’ વિદૂષકની વાક્તિ સાંભળી ગણુદાસથી રહેવાયું નહિ. રહેણે કહ્યું: “ જે મનુષ્ય મ્હે પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી છે' એમ ધારીને વિવાદથી ન્હીને પારકાની નિન્દા સહન કરી લે છે, જેનું જ્ઞાન કેવળ જીવિકા માટે જ છે હેને જ્ઞાનના વેપાર કરનાર વાણીયા કહેવા જોઇએ. ’’ રાણીએ બીજી યુક્તિ વાપરી જણાવ્યું: પણ, ગણદાસ, હમારી શિષ્યા તેા ખીલકુલ નવીન છે. માટે હેને પરીક્ષામાં આણુવી એ તદ્દન અન્યાય છે. ” “ નવીન છે માટે જ મ્હારા વિશેષ આગ્રહ ” ગણુદાસે એકદમ ઉત્તર આપ્યા. ‘જો પરીક્ષા લેવાવી જ હાય, તે એકલાં પડિતા કાશિકીની આગળ જ ચાલવા ઘેા. હેમાં બધાની શી જરૂર છે ?’’ રાણીએ ઉલટ પ્રશ્ન કર્યાં. હેના ઉત્તરમાં પરિવ્રાજિકાએ કહ્યું: “ રાણીજી, એ તે અન્યાય કહેવાય. ભલે સન હેાય તે પણ એક આદમીએ કરેલા નિય નિર્દેષ તે ન જ ,, કહેવાય. Gandhi Heritage Portal