પૃષ્ઠ:Sanskrit Sahityani Kathao.pdf/૯૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
માલવિકાગ્નિમિત્ર
૬૫
 

માલવિકાગ્નિમિત્ર ૬૫ પ્રકરણ ૨ નું પ્રત્યક્ષ દર્શન રાજાએ નાટચશાળામાં સર્વ આસન ઉપર ગાડવાઈ ગયાં. પછી કહ્યું: “ ભગવતિ ! આ બન્ને આચાર્યોંમાંથી કાને પ્રયોગ આપણે પહેલા જોઈશું ? ’’ પરિત્રાજિકાએ ઉત્તર આપ્યાઃ “ બન્ને આચાર્યે જ્ઞાનવૃદ્ધ તે છે જ. પણ ગણુદાસ વ્યાવૃદ્ધ છે માટે હેમને પહેલી પસંદગી આપવી જોઇએ.’’ તે પ્રમાણે ગણુદાસના કહેવાથી માલવિકાએ પડદા પાછળથી રંગભૂમિ ઉપર પ્રવેશ કર્યાં. રાજા તે હેને જોવા ક્યારને યે તલપાપડ થઇ જ રહ્યા હતા. તે હવે માલિવેકાને પ્રત્યક્ષ જોતાં વિદૂષકને કહેવા લાગ્યાઃ “ જ્યારે મ્હે. ચિત્રમાં હેની આકૃતિ જોઈ ત્યારે મ્હને લાગતું હતું કે હેનું ખરેખરૂં રૂપ તે આટલું સુંદર હાય જ નહિ. પણ હવે મ્હને લાગે છે કે ચિત્ર પૂરું થતાં સુધી ચિત્રકારની એકાગ્રતા ટકી શકી નથી! અહા ! હેનું પ્રત્યેક અંગ લાવણ્યમય છે! શું સ્વરૂપ ! નાટચાચા ના મગજમાં જેવા અભિપ્રાય છે તેવું જ આબેહુબ આનું શરીર લાગે છે ! માલિવકાએ ધીમે રહી ગાવા માંડયુંઃ— પુસ્જીદો પિત્રો તત્તિ મય દિગગ નિરાલં | અન્નો સો મે રિફ િપ વામો ! હસો તો વિવિઠ્ઠો ; કળ વળો બાદ મેં વાદોનું તુરૂ પગના સતિદ્દનૂ || ( રસાનુકૂળ અભિનય કરી બતાવે છે. ) હેનું ગીત સાંભળી વિદૂષકે કહ્યું: “ મહારાજ, આ શબ્દો તે હમને જ ઉદ્દેશીને લ્હેણે ગાયા હોય એમ લાગે છે. રાજાએ તેના કાનમાં ઉત્તર આપ્યા: ‘ વયસ્ય, હારા ત ખરાખર છે. ‘ હૈ નાથ, મ્હારી હમારા ઉપર દૃઢ પ્રીતિ છે' એ ભાવ મ્હને જણાવવા માટે, ધારિણી નજીક હાવાથી, હેણે આ પ્રમાણે ચતુષ્પદીમાં કામળ પ્રાથના કરી છે. ’’ 4 દુલભ પ્રિય, હેમાં થાય હૃદય નિરાશ અહી અપાંગ મ્હારી પ્રસ્ફુરે અહીં વામ. આ એ તે ચિદૃષ્ટ, થાય કચમ સુલભ ? નાથ પરાધીન મુજને ગણો તૃષ્ણા તમમાં. Gandhi Heritage Portal