પૃષ્ઠ:Sanskrit Sahityani Kathao.pdf/૯૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
માલવિકાગ્નિમિત્ર
૬૭
 

માલવિકાગ્નિમિત્ર ૬૭ રાણીએ હેને અટકાવી કહ્યું: “ ગુણદેષ સમજ્યા વિના શાને તું આભૂષણ આપવા જાય છે ? ’’ “ પારકાનું છે માટે, વિદૂષકે તરત જવાબ આપ્યા. આવિનેથી રાજાને ઘણા વખત સુધી માવિકાને જેવાને સમય મળ્યેા. માલિવકા અને ગણદાસ હવે પડદા પાછળ ચાલ્યાં ગયાં. એટલામાં હરદત્તે આવીને રાન્તને પ્રણામ કરી જણાવ્યું: “ મહારાજ, હવે મ્હારા પ્રયાગ જોવાની કૃપા કરશે. રાજાને મનેારથ હવે સિદ્ધ થયેા હતા. બીજો પ્રયાગ જોવાની હેને મુદ્દલ ઈચ્છા ન હતી. પરંતુ રાણીને શકા ન આવે માટે હુંણે તરત જ ઉત્તર આપ્યાઃ ‘ હ્રદત્ત, હમારા પ્રયોગ જોવા અમે તૈયાર જ થઇ રહ્યા છીએ તે. ચાલવા ઘેા. ’’ પણ એટલામાં વૈતાલિકાનું મધ્યાહગીત સંભળાયું. તેથી વિદૂષકે કહ્યું: ‘‘સાંભળે. આ બ્રાહ્મણની તેમ જ આપ સર્વેની ભેાજન- વેળા થઈ છે. ભાજનના સમય વીત્યા પછી ભેાજન કરવું એ વૈદ્યકશાસ્ત્રની દૃષ્ટિએ દેષ ગણાય. માટે ચાલે, સર્વે ઉડા. કેમ હુર- દત્ત, હમારે। શા મત છે?’ રાજાએ કહ્યું: “ હુરદત્ત, હમારા પ્રયાગ કાલે જોઇશું. આજ વિશ્રાંતિ છે. ’’ હરદત્તે નમ્રતાથી જણાવ્યું : ‘ જેવી આપની ઈચ્છા. ’’ પછી વિદૂષક અને રાજા માલવિકાનાં સાં અને કળાની પરસ્પર પ્રશંસા કરતા રાજમહેલ તરફ ગયા. પ્રકરણ ૩ જી: પ્રમદેવન બીજે દિવસે હરદત્તનેા પ્રયાગ પણ ભજવાયે. અંતે નિય એ આવ્યા કે ઉભય આચાર્યો પરસ્પર જ્ઞાન અને શિક્ષણમાં સરખા છે. પરંતુ ઉત્તમ શિષ્યા મળવાને લીધે ગણદાસની પદવી ઉચ્ચ લેખવામાં આવી. રાજા અને માલિવિકાના પરસ્પર પ્રેમની વાત રાજસેવકામાં વીજળીની માફક ફેલાઇ ગઇ. ધારિણીનું મન સાચવવા રાજા પેાતાને Gandhi Heritage Portal